મહારાષ્ટ્રના 3 હજાર ખેડૂતોએ શરૂ કરી દિલ્હી કૂચ, પ્રદર્શનકારીઓનું કરશે સમર્થન

|

Dec 22, 2020 | 11:06 PM

મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય કિસાન સભાના બેનર હેઠળ 3000થી વધારે ખેડૂતોએ દિલ્હીની સીમાઓ પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલ્હી કુચ કરી છે.

મહારાષ્ટ્રના 3 હજાર ખેડૂતોએ શરૂ કરી દિલ્હી કૂચ, પ્રદર્શનકારીઓનું કરશે સમર્થન

Follow us on

મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય કિસાન સભાના બેનર હેઠળ 3000થી વધારે ખેડૂતોએ દિલ્હીની સીમાઓ પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરવા માટે દિલ્હી કુચ કરી છે. આયોજકોએ આ જાણકારી આપી કે વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોએ જણાવ્યું કે પોતાના સમકક્ષોની સાથે સામેલ થવા માટે મહારાષ્ટ્રથી 1,270 કિલોમીટર લાંબો જુલૂસ ચલાવી દીધો છે.

 

આ પણ વાંચો: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને આપી ખુશખબરી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

તે સિવાય મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે બપોરે મુંબઈમાં ઘણા કોર્પોરેટના કાર્યાલયોની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. છેલ્લા 4 અઠવાડિયાથી દિલ્હીની તીવ્ર ઠંડીમાં રાજધાનીની અલગ અલગ સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓની વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત કાયદાને પરત ખેંચવાની માંગ પર અડગ છે.

Next Article