કોરોનાનો કહેર યથાવત્, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોનાથી સંક્રમિત

|

Oct 24, 2020 | 4:46 PM

કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. સામન્ય માણસથી લઈ નેતા અને અભિનેતા સૌ કોઈ કોરોના વાઈરસની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેનદ્ર ફડણવીસ પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફડણવીસે ટ્વીટ કરીને પોતે કોરોના વાઈરસથી સંક્રમિત તે અંગે […]

કોરોનાનો કહેર યથાવત્, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોનાથી સંક્રમિત

Follow us on

કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. સામન્ય માણસથી લઈ નેતા અને અભિનેતા સૌ કોઈ કોરોના વાઈરસની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેનદ્ર ફડણવીસ પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ફડણવીસે ટ્વીટ કરીને પોતે કોરોના વાઈરસથી સંક્રમિત તે અંગે જાણકારી આપી છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article