CBSEની પરિક્ષા જાહેર, 1 માર્ચે પ્રેકટીકલ, 4 મે પરિક્ષા, 15 જુલાઈ સુધીમાં પરિણામની સંભાવના

|

Dec 31, 2020 | 6:28 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેંકડનરી એજ્યુકેશન  (CBSE)ની પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. CBSEની ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ આગામી 4 મેથી લેવાશે. જ્યારે ધોરણ 12ની પ્રેકટીકલ પરિક્ષા 1 માર્ચે લેવાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ધોરણ 10 અને 12ની પરિક્ષાનું પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરાશે. કોરોનાકાળમાં લેવાનારી પરીક્ષામાં, કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોરોના અંગેની માર્ગદર્શીકાઓનું […]

CBSEની પરિક્ષા જાહેર, 1 માર્ચે પ્રેકટીકલ, 4 મે પરિક્ષા, 15 જુલાઈ સુધીમાં પરિણામની સંભાવના

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેંકડનરી એજ્યુકેશન  (CBSE)ની પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. CBSEની ધોરણ 10 અને 12ની પરિક્ષાઓ આગામી 4 મેથી લેવાશે. જ્યારે ધોરણ 12ની પ્રેકટીકલ પરિક્ષા 1 માર્ચે લેવાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ધોરણ 10 અને 12ની પરિક્ષાનું પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરાશે. કોરોનાકાળમાં લેવાનારી પરીક્ષામાં, કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોરોના અંગેની માર્ગદર્શીકાઓનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આ પરિક્ષાઓ આગામી 10 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવાનુ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે જાહેર કર્યુ છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article