બોલીવુડ પર કોરોનાનો કોહરામ! આ તમામ સિતારાઓ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ

|

Dec 08, 2020 | 8:22 PM

કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્વમાં છે. ઘણી મોટીમોટી હસ્તીઓ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ચૂૂકી છે. ત્યારે બોલિવુડમાં કોરોનાનો કહેર વરસ્યો છે. બોલીવુડની અભિનેત્રી કિર્તી સેનન કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. કિર્તી ચંડીગઢથી એક શૂટિંગથી પાછી ફર્યા બાદ કોરોના પોઝિટિવ થઈ. તેણે હાલમાં જ રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. Web Stories View […]

બોલીવુડ પર કોરોનાનો કોહરામ! આ તમામ સિતારાઓ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ

Follow us on

કોરોના વાઈરસનો કહેર સમગ્ર વિશ્વમાં છે. ઘણી મોટીમોટી હસ્તીઓ કોરોના વાઈરસની ઝપેટમાં આવી ચૂૂકી છે. ત્યારે બોલિવુડમાં કોરોનાનો કહેર વરસ્યો છે. બોલીવુડની અભિનેત્રી કિર્તી સેનન કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. કિર્તી ચંડીગઢથી એક શૂટિંગથી પાછી ફર્યા બાદ કોરોના પોઝિટિવ થઈ. તેણે હાલમાં જ રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી બાજુ બોલીવુડના અન્ય કેટલાક સિતારાઓ હાલમાં કોરોનાનો શિકાર થયા છે. “જુગ જુગ જીયો” ફિલ્મની શૂટિંગ વખતે વરૂણ ધવન, નીતૂ કપૂર, નિર્દેશક રાજ મેહતા અને મનીષ પોલ પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અભિનેતા અનિલ કપૂર, જે આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં શામેલ છે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ તરત જ ચંડીગઢમાં ચાલતા શૂટિંગ છોડ઼ી મુંબઈ પાછા ફર્યા છે. આ સાથે જ તાબળતોળ ફિલ્મનું શુટિંગ હાલ બંધ કરવામાં આવ્યુ છે.


વરૂણ ધવને સોશ્યલ મીડિયા પર એક મેસેજના માધ્યમથી કન્ફર્મ કર્યું છે કે તમામ પ્રિકોશન લેવા છતાં તે કોરોનાનો શિકાર થયા એટલા માટે તમામ લોકોને વધુ પળતી કાળજી રાખવી જોઈએ એવી સલાહ આપી છેે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ લિસ્ટમાં વધૂ એક નામ જોડાઈ ગયુ છે તનાઝ ઈરાનીનું.  તનાઝે ટીવી સીરીયલો સાથે કેટલીય હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તનાઝે સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને તાવ, માથાનો દુખાવો, કમજોરી જેવા લક્ષણો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article