VIDEO: અભિનેત્રી દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને NCBએ મોકલ્યું સમન્સ 

|

Sep 23, 2020 | 6:31 PM

NCBએ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકૂલ પ્રીત સિંહને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ મોકલ્યુ છે. જેમાં શ્રુતિ મોદી, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટાને આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરે બોલવવામાં આવ્યા છે. ત્યારે દીપિક પાદુકોણને 25 સપ્ટેમ્બરે અને સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરે પૂછપરછમાં સામેલ થવા […]

VIDEO: અભિનેત્રી દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને NCBએ મોકલ્યું સમન્સ 

Follow us on

NCBએ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકૂલ પ્રીત સિંહને પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ મોકલ્યુ છે. જેમાં શ્રુતિ મોદી, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટાને આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરે બોલવવામાં આવ્યા છે. ત્યારે દીપિક પાદુકોણને 25 સપ્ટેમ્બરે અને સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને 26 સપ્ટેમ્બરે પૂછપરછમાં સામેલ થવા માટે કહ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article