ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ, મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ

|

Dec 08, 2020 | 2:06 PM

ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. દાદર , દક્ષિણ મુંબઈ, થાણે જેવા  વિસ્તારોમાં મોટાપાયા પર પ્રદર્શન થયું હતું. મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ હતી. જો કે મુલુંડ, ઘાટકોપર , CST, પવઈ વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર […]

ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ, મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ

Follow us on

ભારતબંધના એલાન વચ્ચે મુંબઈ ખાતે બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. દાદર , દક્ષિણ મુંબઈ, થાણે જેવા  વિસ્તારોમાં મોટાપાયા પર પ્રદર્શન થયું હતું. મોટાભાગના વિસ્તારોમાં પોલીસને ખડકી દેવાઈ હતી. જો કે મુલુંડ, ઘાટકોપર , CST, પવઈ વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા હતા.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article