મોડાસામાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે રિતેશ દેશમુખે Tweet દ્વારા આરોપીઓને ફાંસીની કરી માગણી

|

Jan 10, 2020 | 9:45 AM

મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખે પણ આ કેસને લઈને આક્રોશ ઠાલવ્યો છે. ટ્વીટ કરીને રિતેશ દેશમુખે બળાપો ઠાલવ્યો છે અને આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માગ કરી છે.  Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

મોડાસામાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે રિતેશ દેશમુખે Tweet દ્વારા આરોપીઓને ફાંસીની કરી માગણી

Follow us on

મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખે પણ આ કેસને લઈને આક્રોશ ઠાલવ્યો છે. ટ્વીટ કરીને રિતેશ દેશમુખે બળાપો ઠાલવ્યો છે અને આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માગ કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃ TATAને રાહત મિસ્ત્રીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર લગાવી રોક

રિતેશ દેશમુખે લખ્યું છે કે, 19 વર્ષની એક યુવતીનું અપહરણ અને ગેંગરેપ બાદ તેને ઝાડ પર લટકાવીને હત્યા કરી દેવામાં આવી. ભૂલી જાવ કે તે કયા ધર્મની છે. ભૂલી જાવ કે તે કયા જાતિની છે. તે એક આશાસ્પદ યુવતી હતી. દોષિતોને જાહેરમાં લટકાવી દેવા જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article