
ઘરમાં વાસ્તુ દોષ હોય ત્યારે શમીનો છોડ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાડવો બહુ શુભ માનવામાં આવે છે. એ ઘરને નકારાત્મક ઊર્જાથી બચાવે છે અને ઘરમાં સ્થિરતા લાવે છે. ( Credits: pixahive )

શમીના છોડની શક્તિ એવી છે કે તે ઘરનું રક્ષાકવચ બની રહે છે. દુશ્મનો, ઈર્ષ્યાળુ લોકો અને દૃષ્ટિદોષથી બચાવ કરે છે. ( Credits: pixahive )

શમીના છોડને પોઝિટિવ ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. ઘરમાં લગાવવાથી ધંધામાં વૃદ્ધિ થાય છે અને ધનની સ્થિતિ સુધરે છે. (Credits: - Wikipedia)

શમીના છોડની ઊર્જા ઘરના વાતાવરણને શાંત અને સંતુલિત રાખે છે. માનસિક તણાવ અને ગુસ્સો ઓછો થાય છે. (Credits: - Wikipedia)

એવું માનવામાં આવે છે કે શમીનો છોડ ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો શુભ રહે છે. આ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે.

શમીના છોડને દર શનિવારે તેલનો દીવો ધરવો અને "ૐ શનૈશ્ચરાય નમઃ" મંત્રનો જાપ કરો. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)