
આપણે પણ ભારતમાં રહીને ભારતીય ટેકનોલોજી નહી પરંતુ યુએસએની ટેકનોલોજી એટલે કે, એપલિકેશનનો કે પછી સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરીએ છીએ.આ ફોટો યુએસ-આધારિત ટેકનોલોજી ઉત્પાદનોની ભારતીય વિકલ્પો સાથે તુલના કરે છે. તમે જ જોઈ લો આ ફોટો.યુએસ ઉત્પાદનોમાં ગૂગલ ક્રોમ, જીમેલ, ગૂગલ ડ્રાઇવ, માઈક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ (પાવરપોઇન્ટ, વર્ડ, એક્સેલ), ગૂગલ મીટ, ગૂગલ ફોર્મ્સ, ગૂગલ કેલેન્ડર, વોટ્સએપ, વિન્ડોઝ અને પ્લેસ્ટોરનો સમાવેશ થાય છે.ભારતીય વિકલ્પો પણ અનેક છે.
યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસએ) અને ભારતમાં લોકપ્રિય એપ્લિકેશનની સરખામણી દર્શાવે છે. એટલે આપણે ભારતની ટેકનોલોજીથી દુર રહીને વિદેશી ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. આમાંથી મોટા ભાગની એપ્લિકેશન તમારા ફોનમાં પણ જોવા મળશે.
એક ફોટોમાં યુએસ-આધારિત ટેકનોલોજી ઉત્પાદનોની ભારતીય વિકલ્પો સાથે તુલના કરવામાં આવી છે. તો ચાલો જોઈએ.યુએસએમાં Chrome ભારતમાં Ulaa
,યુએસએમાં Gmail ભારતમાં Zoho Mail ,યુએસએમાં Google Drive ભારતમાં Zoho Work Drive ,યુએસએમાં PowerPoint ભારતમાં Zoho Show
યુએસએમાં MS Word ભારતમાંZoho Writer છે.
તેમજ યુએસએમાં MS Excel તો ભારતમાં Zoho Sheets ,યુએસએમાં Google Meet ભારતમાં Zoho Meeting, ,યુએસએમાં Google Forms ભારતમાં Zoho Forms ,યુએસએમાં Google Calendar ભારતમાં Zoho Calendar ,યુએસએમાં WhatsApp ભારતમાં Arattai ,યુએસએમાં Windows ભારતમાં BOSS અને યુએસએમાં Playstore ભારતમાં Indus AppStore છે. તમે પણ મેડ ઈન ઈન્ડિયાને સપોર્ટ કરો.
તમને જણાવી દઈએ કે,સ્વદેશી Zoho ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ, Arattai સતત ચર્ચામાં રહી છે. તે તાજેતરમાં જ દેશભરમાં લોન્ચ કરવામાં આવી હતી, અને લોકો જલ્દી ડાઉનલોડ્સ પણ કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ એપ વોટ્સએપ સાથે સીધી સ્પર્ધા કરી રહી છે.Arattai ભારતમાં ઝડપથી અપનાવવામાં આવી રહી છે. જ્યારે લોકો આ એપથી પ્રભાવિત થઈ રહ્યા છે,