Attitude Shayari : શું તમને પણ એટિટ્યુડ શાયરી ગમે છે ? તો આ ખાસ શાયરી વાંચો
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.
મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.
આ પણ વાંચો :Friend Shayari In Gujarati: તમારા જીવથી પણ વ્હાલા મિત્રોને સંભળાવો આ ખાસ શાયરી
Attitude Shayari
- પહચાન તો સબસે હૈ હમારી,
લેકિન ભરોસા સિર્ફ ખુદ પર હૈ.
- યહાઁ કિસકી મજાલ હૈ જો છેડે દિલેર કો,
ગર્દિશ મેં તો કુત્તે ભી ધેર લેતે હૈં શેર કો.
- નામ ઔર પહચાન ચાહે છોટી હો,
પર અપને દમ પર હોની ચાહિએ.
- હમ દુનિયા સે અલગ નહીં,
હમારી દુનિયા હી અલગ હૈ.
- મૈં તો વક્ત સે હારકર સર જુકાયે ખડા થા,
ઔર સામને ખડે લોગ ખુદકો બાદશાહ સમજને લગે.
- જીનકો મેરી ફિક્ર નહીં,
ઉનકો અબ કોઈ જીક્ર નહીં.
- જીસકો જો કહના હૈ કહને દો અપના ક્યા જાતા હૈ,
યે વક્ત વક્ત કી બાત હૈ ઔર વક્ત સબકા આતા હૈ.
- યે મત સોચના કે આસ છોડ દી હૈ,
બસ અબ મૈંને તેરી તલાશ છોડ દી હૈ.
- જો નહીં હૈ હમારે પાસ વો ખ્વાબ હૈ,
પર જો હૈ હમારે પાસ વો લાજવાબ હૈ.
- મેરે એટિટ્યુડ મેં ઈતના કરંટ હૈ,
કી તૂ જલ કે ખાક હો જાયેગી.