Gujarati NewsLifestyleRecite this Shayari specially to your father on Fathers Day Parents Shayari in Gujarati
Parents Shayari: ફાધર્સ ડે પર તમારા પિતાને ખાસ આ શાયરી સંભળાવો
આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનું સરખું મહત્ત્વ છે. માતા-પિતા એ બાળકો માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં માતા -પિતાની મહત્વની ભૂમિકા છે.
Parents Shayari : આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનું સરખું મહત્ત્વ છે. માતા-પિતા એ બાળકો માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં માતા -પિતાની મહત્વની ભૂમિકા છે. સંતાનના જન્મથી લઈ બાળકો પોતાના પગભરના થાય ત્યાં સુધી અનેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખતા હોય છે. જો જોવા જઈએ તો બાળકો પર માતા પિતાના અગણિત ઉપકાર છે. તો આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ. તો તમે પણ આ શાયરી કહીને તમારા માતા-પિતા તમારા માટે ખૂબ જ ખાસ છે તેવો અનુભવ કરાવો.