Rain shayari : વરસતો વરસાદ અને હાથમાં ચા નો કપ, ચોમાસાના પહેલા વરસાદમાં વાંચો વરસાદી માહોલ વાળી શાયરી

|

Jun 30, 2023 | 2:18 PM

ચોમાસાની બધી ઋતુઓમાંથી સૌથી સુંદર ઋતુ છે. ચોમાસાના આગમન સાથે જ આસપાસનું વાતાવરણ રમણિય બની જાય છે. આવા સમયે સોંગ સાંભળવાનું કે પુસ્તક વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે.

Rain shayari : વરસતો વરસાદ અને હાથમાં ચા નો કપ, ચોમાસાના પહેલા વરસાદમાં વાંચો વરસાદી માહોલ વાળી શાયરી
Rain shayari

Follow us on

Rain shayari : ચોમાસાની બધી ઋતુઓમાંથી સૌથી સુંદર ઋતુ છે. ચોમાસાના આગમન સાથે જ આસપાસનું વાતાવરણ રમણિય બની જાય છે. આવા સમયે સોંગ સાંભળવાનું કે પુસ્તક વાંચવાની મજા જ કંઈક અલગ હોય છે. ધીમીધારે વરસાદ વરસતો હોય અને હાથમાં એક કપ ચા હોય સાથે બારિશ શાયરી વાંચતા હોય અને તમારા પ્રિયજનોને યાદ કરતા હોય તેનો આનંદ પણ કંઈક અલગ જ જોવા મળે છે. જો તમે પણ ચોમાસાની ઋતુમાં વરસાદ શાયરી શોધતા હોય તો ખાસ તમારા માટે આ શાયરી તમારા માટે લઈને આવ્યા છે.

આ પણ વાંચો : Parents Shayari : તમારા માતા-પિતા સાથે આ ખાસ શાયરી શેર કરો

Rain shayari

  1. આંખો મેં અપને સમંદર સમેટા હૂં, એ બાદલ તૂ મુજ પર મત બરસ
  2. તૂ મુજસે મેરી ઈશ્ક કી ઈંતહા ના પૂછ, મેરે આંસૂ તુમ્હે સૈલાબ બન કર બહા લે જાયેગે
  3. સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
    શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
    નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
    Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
    કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
    સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
  4. અબ બારિશ હી જાને કી ઉસકી બૂંદ ખુશી કે આંસૂ હોતે હૈ યા ગમ કે
  5. અબ તુજસે ક્યા શિકવા કરૂં, લેકિન તેરી યાદોં કી બારિશ ને તબાહી બહુત મચાઈ હૈ
  6. કાશ એસા હો પાતા, મેરા પ્યાર બાદલ બન કર તુજપે બરસતા
  7. સાવન કી બૂંદે ભી દિલ મેં આગ લગાતી હૈ
  8. મત પૂછ ઈશ્ક મેં દર્દ કિતના હૈ, આંખો સે સૈલાબ બહાતે આશિક નજર આતે હૈ
  9. પહલે પ્યાર કા પહલા સાવન ભુલાયે નહી ભૂલતા
  10. ઈંતજાર મેં હૈ યે નદિયાં યે ઘટા યે ધરા ઔર મૈં, અબ બરસ ભી જાએ ગગન
  11. મૌસમ કી પહલી બારિશ અપને સાથ કઈ સારી યાદે લેકર આતી હૈ

Published On - 1:43 pm, Mon, 26 June 23

Next Article