Motivational Shayari : અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહીં – જેવી શાયરી વાંચો
જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
Motivational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે.
એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.