Rakshabandhan Special Shayari : ભાઈ- બહેનના પ્રેમને દર્શાવતી ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો

|

Aug 24, 2023 | 11:40 AM

દુનિયામાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. લડવું, ઝઘડવું અને એકબીજાને મનાવવા એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે.

Rakshabandhan Special Shayari : ભાઈ- બહેનના પ્રેમને દર્શાવતી ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો
Rakshabandhan Special Shayari

Follow us on

Shayari : દુનિયામાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. લડવું, ઝઘડવું અને એકબીજાને મનાવવા એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો સુંદર ભાગ છે. જીવનના છેલ્લા તબક્કા સુધી બાળપણની ઘણી બધી તોફાનો અને યાદો યાદ રહે છે. રક્ષાબંધનનો તહેવાર આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. તો અમે તમારા માટે ખાસ રક્ષાબંધન સ્પેશિયલ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Moon Shayari: તુમ આ ગયે હો તો ફિર ચાંદની સી બાતે હો, જમીન પે ચાંદ રોજ રોજ ઉતરતા કહા હૈ…..વાંચો જબરદસ્તા શાયરી

Brother and Sister Shayari

  1. ખુશનસીહ હોતી હૈ વો બહને જિન્હે, ઉનકી રક્ષા કરને વાલા ભાઈ મિલતા હૈ
  2. યાદ આતા હૈ અક્સર વો ગુજરા જમાના, તેરી મીઠી સી આવાજ મેં ભાઈ કહકર બુલાના
  3. આજનું રાશિફળ તારીખ : 16-11-2024
    Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
    મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર
    શ્વેતાની લાડલી Palak Tiwari નો વેકેશન લુક વાયરલ, જુઓ Photos
    High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
    અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો
  4. દિલ મેં પ્યાર ઔર હોઠોં પર કડવે બોલ હોતે હૈ, દુખ મેં સાથ દેને વાલે ભાઈ હંમેશા અનમોલ હોતે હૈ
  5. તેરે ભાઈ કે હાથોં કી લકીરે બડી ખાસ હૈ, તભી તો તેરે જૈસા દોસ્ત મેરે પાસ હૈ
  6. મા દેતી હૈ મમતા હૈ ઔર પિતા અનુશાસન સિખાતા હૈ, લેકિન ખુલ કર કૈસે હૈ જીના ? યહ એક ભાઈ હમે સિખાતા હૈ
  7. મેરે ભાઈ કી યારી, સારી દુનિયા સે ન્યારી
  8. મેરા ભઈયા બેશક મુઝસે દૂર હૈ, મગર મેરે દિલ કે સબસે કરીબ હૈ
  9. જબ પડ ગઈ થી સારી દુનિયા મેરે પીછે, તબ સિર્ફ મેરા ભાઈ ખડા થા મેરે પીછે
  10. મેરે ભાઈ સે લડ સકે ઈતના કિસી મેં દમ નહી, મેરા ભાઈ કિસી સે કમ નહી
  11. તેરે જૈસા ભાઈ હો જબ મેરે સાથ, તો ફિર ડરને કી ક્યા હૈ બાત

 

Next Article