Motivational Shayari : મોતી કભી ભી કિનારે પે ખુદ નહી આતે, ઉન્હે પાને કે લિએ સમુન્દર મેં ઉતરના હી પડતા હૈ- જેવી શાયરી વાંચો

|

Aug 03, 2023 | 8:49 AM

આપણા બધાના જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. કેટલાક લોકો આ મુશ્કેલીઓમાંથી હાર સ્વીકારી લે છે અને કેટલાક તેનો સામનો કરે છે. અને સફળતા પ્રાપ્ત કરે છે.ઘણા લોકો આ મુશ્કેલીઓથી તૂટી જાય છે તેવા લોકોને મોટિવેશનની જરુર હોય છે.

Motivational Shayari : મોતી કભી ભી કિનારે પે ખુદ નહી આતે, ઉન્હે પાને કે લિએ સમુન્દર મેં ઉતરના હી પડતા હૈ- જેવી શાયરી વાંચો
Motivational Shayari

Follow us on

Shayari : આપણા બધાના જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે. કેટલાક લોકો આ મુશ્કેલીઓમાંથી હાર સ્વીકારી લે છે અને કેટલાક તેનો સામનો કરે છે. અને સફળતા પ્રાપ્ત કરે છે. ઘણા લોકો આ મુશ્કેલીઓથી તૂટી જાય છે તેવા લોકોને મોટિવેશનની જરુર હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે મોટિવેશનલ શાયરી લઈને આવ્યા છીએ. જે વાંચ્યા પછી તમને કામ કરવામાં અને તમારા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદરુપ સાબિત થશે.

આ પણ વાંચો : Motivational Shayari: દૂસરોં સે હમેશા એસે બાત કરો કિ કભી વાપિસ લેની પડે તો બુરા ન લગે – જેવી શાયરી વાંચો

Motivational Shayari

  1. હર વક્ત જીતને કા જજ્બા હોના ચાહિએ, ક્યૂકિં કિસ્મત બદલે ન બદલે સમય જરુર બદલતા હૈ
  2. થોડા થોડા કરકે, દિન દિન કર કે જો આપકે લિએ બના હૈ વો આપકો ઢૂંઢ હી લેગા
  3. યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
    23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
    અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
    Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
    જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
    જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
  4. મોતી કભી ભી કિનારે પે ખુદ નહી આતે, ઉન્હે પાને કે લિએ સમુન્દર મેં ઉતરના હી પડતા હૈ
  5. હાર તો વો સબક હૈ જો આપકો બેહતર હોને કા મૌકા દેગી
  6. શરુઆત કરને કા તરીકા હૈ કિ આપ બાત કરના છોડ દે ઔર બસ કામ કરના શરુ કરેં.
  7. અસાધારણ ચીજે હમેશા વહાં છુપી હોતી હૈ જહાં લોગ સોચ ભી નહી પાતે
  8. અપને દિમાગ કો હર સ્થિતિ મેં અચ્છા દેખને કે લિએ હી પ્રશિક્ષિત કરેં
  9. અગર આપ બુરી સ્થિતિ મેં ભી અપને આપ કો સકારાત્મક રખતે હૈ તો યહ આપકી જીત હૈ
  10. હમેશા ખુશિયોં મેં ઈન્વેસ્ટ કરો. જિતની જ્યાદા ખુશિયાં બટોરોગે ઉતના હી અચ્છા મહસૂસ કરોગે
  11. બેશક હર દિન અચ્છા નહી હોતા. લેકિન હર દિન કુછ ના કુછ અચ્છા જરુર હોતા હૈ
Next Article