Attitude Shayari : અપની એન્ટ્રી શેર જૈસી, શોર કમ ખૌફ જ્યાદા – જેવી શાયરી વાંચો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.

Attitude Shayari : અપની એન્ટ્રી શેર જૈસી, શોર કમ ખૌફ જ્યાદા - જેવી શાયરી વાંચો
Attitude Shayari In Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2023 | 2:21 PM

આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે.

આ પણ વાંચો : Motivational Shayari : રોજ રોજ ગિરકર ભી મુકમ્મલ ખડા હૂં, એ મુશ્કિલ દેખો મૈ તુમસે કિતના બડા હૂં – જેવી શાયરી વાંચો

Attitude Shayari

  1. લાખ બુરે હૈ હમ, તુમ તો અચ્છે બનો
  2. બેટા, માહૌલ કા ક્યા હૈ, જબ ચાહે તબ બદલ દેંગે
  3. અપની એન્ટ્રી શેર જૈસી, શોર કમ ખૌફ જ્યાદા
  4. કપડે નહી, સોચ બ્રેંડેડ હોની ચાહિયે
  5. એક દિન ભી ન નિભા સકેંગે વો મેરા કિરદાર, વો જો લોગ મુજે મશવરે દેતે હૈ હજાર
  6. અરે અપને જિગર પે બના હુ મૈં, કિસી મિનિસ્ટર ને નહી બનાયા મેરેકો
  7. હમ તો એક સમંદર હૈ, હમે ખામોશ રહને દે, જરા જો લહર ગયે, તો શહર ડુબો દેંગે
  8. મેરા વિરોધ કરના આસાન હૈ, પર વિરોધી બનના સંભવ નહી
  9. તેરી Pic દેખકર જમાના રુક જાતા હૈ, મેરી Pic દેખકર જમાના ઝુક જાતા હૈ
  10. નામ બનતે હૈ રિસ્ક સે, ઔર ડૂબતે હૈ ઈશ્ક સે