Attitude Shayari: જરુરી નહીં હર દોસ્ત હમદર્દ હો કુછ દોસ્ત સર દર્દ ભી હોતે હૈ – જેવી શાયરી વાંચો

દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ એટિટ્યુડ બતાવવા માગતા હોય છે. તો કેટલાક વ્યક્તિઓ એટિટ્યુડ બતાવવા માગતા નથી. પરંતુ જ્યારે પોઝિટિવ એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરી શકે છે. તો આજે એટીટ્યુડ શાયરી તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ.

Attitude Shayari: જરુરી નહીં હર દોસ્ત હમદર્દ હો કુછ દોસ્ત સર દર્દ ભી હોતે હૈ - જેવી શાયરી વાંચો
Attitude Shayari in Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 12:36 PM

Shayari : દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ એટિટ્યુડ બતાવવા માગતા હોય છે. તો કેટલાક વ્યક્તિઓ એટિટ્યુડ બતાવવા માગતા નથી. પરંતુ જ્યારે પોઝિટિવ એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરી શકે છે. તો આજે એટીટ્યુડ શાયરી તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ. આ શાયરી તમે તમારા સોશિયલ મીડિયા પર મુકી શકો છો અને આ ખાસ શાયરી તમારા મિત્રો સાથે શેર કરો.

આ પણ વાંચો : Attitude Shayari : બેશક તૂ હૈ સમઝદાર બોહોત, પર મુઝે સમઝને કી જરુરત નહી હૈ – જેવી શાયરી વાંચો

Attitude Shayari :

  1. વક્ત અચ્છે – અચ્છો કો ઝુકાતા હૈ, ઔર વક્ત સબકા આતા હૈ
  2. આગ લગાના મેરી ફિતરત મે નહી, મેરી સાદગી સે લોગ જલે તો ઈસમે મેરા ક્યા કસૂર
  3. જાને વાલો કો રસ્તા દિયા કરો, વાસ્તા દોગે તો સર પે ચઢેંગે
  4. જરુરી નહીં હર દોસ્ત હમદર્દ હો કુછ દોસ્ત સર દર્દ ભી હોતે હૈ
  5. ઉસ ઉડાન સે કાફી ઉમ્મીદ હૈ, જો મેરી ખુદ કી હોગી
  6. યે હકિકત હૈ ઈત્તેફાક નહીં, હમ જૈસી હોના કોઈ મજાક નહી
  7. મૈ તો કબ કા આગે બઢ ચુકા હૂ, વક્ત કો કહો કિ અબ મેરે સાથ ચલે
  8. વક્ત હૈ બદલ જાયેગા, આજ તેરા હૈ કલ મેરા આએગા
  9. હમારા નામ ઈતના ભી કમજોર નહીં હૈ કિ, દો ચાર દુશ્મનોં કી આવાજ સે બદનામ હો જાએ
  10. ફિક્ર Me રહોગે તો ખુદ જલોગે, બેફિક્ર રહોગે તો Diniya જલેગી