Attitude Shayari : તુમ જીત કી ખુશી મનાઓ, હમે નાજ હૈ હમારી હાર પર – જેવી શાયરી વાંચો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

Attitude Shayari : તુમ જીત કી ખુશી મનાઓ, હમે નાજ હૈ હમારી હાર પર - જેવી શાયરી વાંચો
Attitude Shayari
| Edited By: | Updated on: Sep 28, 2023 | 12:27 PM

Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

આ પણ વાંચો : Attitude Shayari : બેશક તૂ હૈ સમઝદાર બોહોત, પર મુઝે સમઝને કી જરુરત નહી હૈ – જેવી શાયરી વાંચો

Attitude Shayari

  1. બહોત શરીફ હૂં મૈ, જબ તક કોઈ ઉંગલી ના કરે
  2. તુમ જીત કી ખુશી મનાઓ, હમે નાજ હૈ હમારી હાર પર
  3. જિસ ચીજ કા તુમ્હે ખૌફ હૈ, ઉસ ચીજ કા હમે શૌક હૈ
  4. શૌક પૂરે કરો જિંદગી તો, એક દિન ખુદ પૂરી હો જાએગી
  5. જો થા વો રહા નહી, જો હૂં વો કિસી કો પતા નહી
  6. ખેલ ખામોશી કા હૈ, ખતરનાક તો હોગા હી
  7. તેવર ન દિખાઓ તો લોગ આંખ દિખાને લગતે હૈ જનાબ
  8. બેટા ઝૂલે પર ઝૂલો લેકિન, હમ બાપ હૈ તુમ્હારે હમે ના ભૂલો
  9. હમ ક્યા હૈ વો સિર્ફ હમ જાનતે હૈ, લોગ બસ અંદાજા લગા સકતે હૈ
  10. જહાં તુમ્હારી પહચાન હૈ વહા, હમારા નામ હી કાફી હૈ