Motivational Shayari: અગર જિંન્દગી મેં કામયાબ હોના ચાહતે હો, તો બોલને સે જ્યાદા સુનને કી આદત ડાલો, જેવી શાયરી વાંચો
માનવ જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે.
Motivational Shayari In Gujarati
Follow us on
Motivational Shayari : માનવ જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશનની જરુર પડે છે. દરેકને તેમના જીવનમાં ઘણી પ્રેરણાની જરૂર છે. એ સાચું છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.
કોઈપણ કાર્યને ખૂબ સારી રીતે કરવા અને તે કાર્યનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે મોટિવેશનની જરુર છે. પ્રેરણા માણસની છુપાયેલી ક્ષમતાને ઉજાગર કરીને કામ કરવાની શક્તિમાં વધારો કરે છે અને તેને પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરવાની તક આપે છે. જેથી વ્યક્તિ તેના કામનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે.