AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટિવેશનલ શાયરી : બાજુઓ કે જોર પર તો કોઈ ભી હકુમત કર લે, જો સબકે દિલ પે છા જાએ ઉસે ઈંસાન કહતે હૈ – જેવી શાયરી વાંચો

સફળ જીવન માટે હંમેશા પ્રેરણાની જરૂર પડે છે. જે આપણે મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ ધપવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે.

મોટિવેશનલ શાયરી : બાજુઓ કે જોર પર તો કોઈ ભી હકુમત કર લે, જો સબકે દિલ પે છા જાએ ઉસે ઈંસાન કહતે હૈ - જેવી શાયરી વાંચો
Motivational Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 9:41 AM
Share

સફળ જીવન માટે હંમેશા પ્રેરણાની જરૂર પડે છે. જે આપણે મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ ધપવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

શાયરી વાંચો

  1. તૂ રખ યકીન બસ અપને ઈરાદો પર, તેરી હાર તેરે હૌસલોં સે તો બડી નહી હોગી
  2. જિન કે હોઠો પે હસી પાવ મેં છાલે હોંગે, વહી લોગ અપની મંજિલ કો પાને વાલે હોંગે
  3. અપને કિરદાર કો મૌસમ સે બચાએ રખના,લૌટ કર ફૂલોં મેં વાપસ નહીં આતી ખુશબુ
  4. યહી સોચ કર હર તપિશ મેં જલતા આયા હૂં, ધૂપ કિતની ભી તેજ હો સમંદર નહીં સૂખા કરતે
  5. ઈત્ર સે કપડો કો મહકાના કોઈ બડી બાત નહી હૈ, મજા તો તબ હૈ જબ આપકે કિરદાર સે ખૂશ્બુ આયે
  6. બઢ કે તૂફાન કો આગોશ મેં લે લે અપને,ડૂબને વાલે તેરે હાથ સે સાહિલ તો ગયા
  7. હમેશા યાદ રખના, બેહતરીન દિનો કે લિએ, બુરે દિનો સે લડના પડતા હૈ
  8. હુકમત બાજુઓ કે જોર પર તો કોઈ ભી કર લે,જો સબકે દિલ પે છા જાએ ઉસે ઈંસાન કહતે હૈ
  9. સબ તલાશ કરો અપને હાર જાને કા, કિસી કી જીત પર રોને સે કુછ નહી હોગા
  10. ખુદ કો યૂં ખોકર જિંદગી કો માયૂસ ન કર,મંજિલે ચારોં તરફ હૈ રાસ્તો કી તલાશ કર

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
g clip-path="url(#clip0_868_265)">