Desh Bhakti Shayari : કારગિલ વિજય દિવસ પર દેશ ભક્તિની ખાસ શાયરી વાંચો

સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે અને લોકોમાં ઉત્સાહ ભરે છે. આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં દેશભક્તીની શાયરી લઈને આવ્યા છીએ.

Desh Bhakti Shayari : કારગિલ વિજય દિવસ પર દેશ ભક્તિની ખાસ શાયરી વાંચો
Desh Bhakti Shayari
| Edited By: | Updated on: Jul 26, 2023 | 2:17 PM

Shayari : સામાન્ય રીતે કોઈ પણ માણસ દેશભક્તિને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. પરંતુ કેટલીક દેશભક્તિની કવિતા, શાયરી, વાર્તા, ગીત એવી હોય છે જે વ્યક્તિમાં દેશભક્તિ જાગૃત કરે છે અને લોકોમાં ઉત્સાહ ભરે છે. આજે અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં દેશભક્તિની શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Parents Shayari : બચ્ચે જબ કુછ ભી નહી બોલ પાતે હૈ, તબ મા -બાપ કો ઉનકે સારે દુ:ખ- દર્દ સમજ મે આતે હૈ

Desh Bhakti Shayari

  1. દેશ કે લિએ મર મિટના કુબુલ હૈ હમે, અખંડ ભારત કે સપને કા જૂનૂન હૈ હમે
  2. ચૂમા થા વીરોં ને ફાંસી કા ફંદા, યૂ હી નહી મિલી થી આજાદી ખૈરાત મેં
  3. અનેકતા મેં એકતા હી ઈસ દેશ કી શાન હૈ, ઈસીલિએ મેરા ભારત મહાન હૈ
  4. જો અબ તક ના ખૌલા, વો ખૂન નહી પાની હૈ, જો દેશ કે કામ ના આયે, વો બેકાર જવાની હૈ
  5. અપની આઝાદી કો હમ હરગિજ મિટા સકતે નહી, સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે નહી
  6. કર જજ્બે કો બુલંદ જવાન, તેરે પીછે ખડી આવામ, હર દુશ્મન કો માર ગિરાએગે, જો હમસે દેશ બટવાએંગે
  7. યે મેરે પ્યારે વતન, યે મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કુર્બાન
  8. જશ્ન આઝાદી કા મુબારક હો દેશ વાલો કો, ફંદે સે મોહબ્બત થી હમ વતન કે મતવાલો કો
  9. ફરિસ્તે સિર્ફ આસમાન મેં નહી રહતે હૈ, જમીન એ હિંદ પર ઉન્હે જવાન કહતે હૈ
  10. સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા, હમ બુલબુલે હૈ ઉસકી યે ગુલસિતા હમારા

Published On - 2:07 pm, Wed, 26 July 23