Parents Shayari: મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ – જેવી શાયરી વાંચો
આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ છે.
Shayari: આપણે બધાને રોજ અલગ અલગ શાયરીવાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ છે.
દુનિયામાં માત્ર માતા પિતા જ આપણા જીવનની નાનામાં નાની જરુરિયાતનું ધ્યાન રાખે છે. તો આજની સુંદર પેરેન્ટસ શાયરી તમારા માતા પિતા સાથે શેર કરો અને તેમને ખાસ અનુભવ કરાવો.
Parents Shayari
ઈજ્જત ભી મિલેગી શોહરત ભી મિલેગી, કરતે રહના માં – બાપ કી સેવા જન્નત ભી મિલેગી
હો સકે તો મા બાપ કે નૌકર બન કર રહો, એક દિન ભગવાન તુમ્હે દુનિયા કા બાદશાહ બના દેગા
મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ
જિસ કે હોને સે મૈં ખુદકો મુક્કમ્મલ માનતા હૂં, મેરે રબ કે બાદ મૈં બસ અપને મા- બાપ કો જાનતા હૂં