Friends Shayari In Gujarati : સચ્ચે દોસ્ત હમેં કભી ગિરને નહી દેતે, ન કિસી કિ નજરોં મે ન કિસી કે કદમોં મેં – જેવી શાયરી વાંચો

આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે.

Friends Shayari In Gujarati : સચ્ચે દોસ્ત હમેં કભી ગિરને નહી દેતે, ન કિસી કિ નજરોં મે ન કિસી કે કદમોં મેં - જેવી શાયરી વાંચો
Friends Shayari
| Edited By: | Updated on: Aug 10, 2023 | 2:30 PM

Shayari : આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોવો જોઈએ, જેથી તમે તમારા મનની વાત તેને કરી શકો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી. આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Friends Shayari In Gujarati : તમારા વ્હાલસોયા મિત્ર સાથે આ ખાસ શાયરી શેર કરો

Friends Shayari

  1. દોસ્તી મેં દોસ્ત, દોસ્ત કા ખુદા હોતા હૈ, મહસૂસ તબ હોતા હૈ જબ વો જુદા હોતા હૈ
  2. આદતેં અગલ હૈ મેરી દુનિયા વાલોં સે, દોસ્ત કમ રખતા હૂં પર લાજવાબ રખતા હૂં
  3. સચ્ચે દોસ્ત હમેં કભી ગિરને નહી દેતે, ન કિસી કિ નજરોં મે ન કિસી કે કદમોં મેં
  4. દોસ્તો સે બિછડ કે યહ એહસાસ હુઆ હૈ, બેશક કમીને થે લેકિન રૌનક ઉન્હી સે થી
  5. હમ વક્ત ગુજારને કે લિએ દોસ્ત નહીં રખતે, દોસ્તોં કે સાથ રહને કે લિએ વક્ત રખતે હૈ
  6. ગુનગુનાના તો તકદીર મેં લિખા કર લાએ થે, ખિલખિલના દોસ્તોં સે તોહફે મેં મિલ ગયા
  7. મેરે દોસ્તો કી પહચાન ઈતની મુશ્કિલ ભી નહી, વો હસના ભૂલ જાતે હૈ મુઝે રોતા દેખકર
  8. બિછડ કે તો ખત ભી ન લિએ યારોં ને, કભી કભી કી અધૂરી સી બાત સે ભી ગઈ
  9. તૂ કિતની ભી ખૂબસૂરત ક્યૂં ન હો એ જિંદગી, ખુશમિજાજ દોસ્તોં કે વગૈર તૂ અચ્છી નહીં લગતી
  10. સચ્ચે દોસ્ત હમેં કભી ગિરને નહી દેતે, ન કિસી કિ નજરોં મે ન કિસી કે કદમોં મે
Follow Us