Attitude Shayari : બેટા શરાફત સે રહના શીખ વર્ના આફત મેં રહેગા – જેવી શાયરી વાંચો

આજે અમે તમારા માટે ખાસ એટીટ્યુ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. જે તમે તમારા મિત્રો સાથે, તમારા ભાઈ બહેન સાથે તેમજ આ ખાસ શાયરીને તમે તમારા સ્ટેટસ કે સ્ટોરીમાં પણ મુકી શકો છો.

Attitude Shayari : બેટા શરાફત સે રહના શીખ વર્ના આફત મેં રહેગા - જેવી શાયરી વાંચો
Attitude Shayari
| Edited By: | Updated on: Jul 12, 2023 | 1:21 PM

Attitude Shayari : આજે અમે તમારા માટે ખાસ એટીટ્યુ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે. જે તમે તમારા મિત્રો સાથે, તમારા ભાઈ બહેન સાથે તેમજ આ ખાસ શાયરીને તમે તમારા સ્ટેટસ કે સ્ટોરીમાં પણ મુકી શકો છો. અત્યારે જો વ્યક્તિ એટીટ્યુડ ન બતાવે તો તેને ઘણીવાર લોકો અવગણના કરે છે. આજની શાયરી છોકરીઓ માટે ખાસ લખવામાં આવી છે.

આ પણ વાંચો : Motivational Shayari : અજીબ દસ્તૂર હૈ જમાને કા, અચ્છી યાદે પેનડ્રાઈવ મેં ઔર બુરી યાદે દિલ મેં રખતે હૈ – જેવી શાયરી વાંચો

  1. તમીજ મેં રહના જનાબ, ઈજ્જત ફ્રી મેં દૂંગા
  2. બેટા શરાફત સે રહના સીખ વર્ના આફત મેં રહેગા
  3. હમ થોડે સે ચુપ ક્યા હો ગએ, બચ્ચે શોર મચાને લગ ગએ
  4. શર્મ કી અમીરી સે અચ્છી ઈજ્જત કી ગરીબી હૈ
  5. નફરત મેરી ઈતની ભી સસ્તી નહી, જો તુમ પર Wast કરુ
  6. હમ નિકલતે હૈ જબ શાન સે, બાદશાહ ભી બન જાતે હૈ ગુલામ
  7. લોગ આગ સે કમ હમ સે જ્યાદા જલતે હૈ
  8. મેરી Attitude મેરી નિશાની હૈ, તુઝકો કોઈ પરેશાની
  9. તુમ મેરે લિએ બહુત અહમ હો, તો અભી ભી તુમ વહમ મેં હો
  10. તૂ ઈતના ભી બેહતરીન નહી, જિસ કે લિએ મૈ ખુદ કો ગિરા દૂ