Rakshabandhan Special Shayari : ભાઈ હૈ તો થોડી સી લડાઈ ભી હૈ, પર ભાઈ કી વજહ સે બહુત ખુશિયા ભી પાઈ હૈ – જેવી શાયરી વાંચો

કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.

Rakshabandhan Special Shayari : ભાઈ હૈ તો થોડી સી લડાઈ ભી હૈ, પર ભાઈ કી વજહ સે બહુત ખુશિયા ભી પાઈ  હૈ - જેવી શાયરી વાંચો
Rakshabandhan Special Shayari
| Edited By: | Updated on: Aug 26, 2023 | 8:56 AM

Shayari : વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.

આ પણ વાંચો : Rakshabandhan Special Shayari : ભાઈ- બહેનના પ્રેમને દર્શાવતી ખાસ શાયરી ગુજરાતીમાં વાંચો

જીવનના છેલ્લા તબક્કા સુધી બાળપણની ઘણી બધી તોફાનો અને યાદો યાદ રહે છે. રક્ષાબંધનનો તહેવાર આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. તો અમે તમારા માટે ખાસ રક્ષાબંધન સ્પેશિયલ શાયરી લઈને આવ્યા છીએ.જે તમે તમારા ભાઈ – બહેન સાથે શેર કરો.

Rakshabandhan Special Shayari

  1. દિલ કે પ્યાર કો કભી જતાયા નહી, ભાઈ તૂ મેરી જાન હૈ તુઝકો કભી બતાયા નહી
  2. જબ ભાઈ – બહેન મેં પ્રેમ પક્કા હોતા હૈ, તો ઘર કી બડી તરક્કી હોતી હૈ
  3. જબ બડા ભાઈ હોતા હૈ સાથ, તો દુખ કા નહી હોતા હૈ અહેસાસ
  4. વક્ત કે સાથ ભાઈ કે રિશ્તે બદલ જાતે હૈ, અગર પ્યાર સે સંભાલો તો સંભલ જાતે હૈ
  5. ભાઈ કે રિશ્તે કા સબસે ખૂબસૂરત ગહના, બસ જૈસે આજ હો, વૈસે હી હમેશા રહના
  6. દિલ કે જજ્બાત બડે હો જાતે હૈ, જબ મુસીબત મેં ભાઈ ખડે હો જાતે હૈ
  7. ભાઈ હૈ તો થોડી સી લડાઈ ભી હૈ, પર ભાઈ કી વજહ સે બહુત ખુશિયા ભી પાઈ હૈ
  8. ભાઈ સે જ્યાદા ના કોઈ ઉલજતા હૈ, ના ભાઈ સે જ્યાદા કોઈ સમજતા હૈ
  9. ઉસ વક્ત શર્મ સે જુક જાતી હૈ આંખે, જિસ ભાઈ કો દુશ્મન સમજો વહી સહારા દે
  10. દિલ મેં પ્યાર ઔર હોઠોં પર કડવે બોલ હોતે હૈ, દુખ મેં સાથ દેને વાલે ભાઈ અનમોલ હોતે હૈ