Rakshabandhan Special Shayari : રાખી કર દેતી હૈ સારે ગિલે – શિકવે દૂર, ઈતની તાકતવર હોતી હૈ કચ્ચે ધાગોં કી પાવન ડોર – જેવી શાયરી વાંચો

કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.

Rakshabandhan Special Shayari : રાખી કર દેતી હૈ સારે ગિલે - શિકવે દૂર, ઈતની તાકતવર હોતી હૈ કચ્ચે ધાગોં કી પાવન ડોર - જેવી શાયરી વાંચો
Rakshabandhan Special Shayari
| Edited By: | Updated on: Aug 29, 2023 | 3:27 PM

Shayari : વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.

આ પણ વાંચો : Instagram Shayari : આજ ઢલતી હુઈ શામ ને જબ રંગ બદલા, મુજકો બદલે હુએ કુછ લોગ યાદ આ ગયે.. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મુકવા માટે કેપ્શન શાયરી

Rakshabandhan Special Shayari

  1. મેરી પ્યારી બહના, તુમ જલ્દી ઘર આના, ઔર મેરે લિયે સુંદર સી રાખી લાના
  2. રાખી કર દેતી હૈ સારે ગિલે – શિકવે દૂર, ઈતની તાકતવર હોતી હૈ કચ્ચે ધાગોં કી પાવન ડોર
  3. બહન ચાહે સિર્ફ પ્યાર દુલાર, નહી માંગતી બડે ઉપહાર, રિશ્તા બને રહે સહિયો તક, મિલે ભાઈ ખુશિયા હજાર
  4. બના રહે યે પ્યાર સદા, રિશ્તો કા અહસાસ સદા, કભી ના આયે ઈસમે દૂરી, રાખી લાયે ખુશિયા પૂરી
  5. તોડેં સે ભી ના ટૂટે, યે એસા મન બંધન હૈ, ઈસ બંધન કો સારી દુનિયા કહતી રક્ષા બંધન હૈ
  6. જિંદગી ભર સાથ ગુજરે હુએ વહ જમાને યાદ રહતે હૈ, બદલતે દૌર મેં કુછ ચેહરે ઔર રિશ્તે યાદ રખતે હૈ
  7. સજકર ધજકર તૈયાર રખના અપને હાથ કી કલાઈ, મૈ આ રહી હુ બાંધને રાખી ઔર દેને બધાઈ
  8. અપની દુઆ મેં જો, ઉસકા જિકર કરતા હૈ, વો ભાઈ હૈ જો ખુદ સે પહલે, બહન કી ફિકર કરતા હૈ
  9. કચ્ચે ધાગે સે બની રાખી હોતી હૈ બડી મજબૂત, ઉતાર દેતી હૈ બડે બડે લડકો કા ભૂત
  10. ફૂલો કા તારોં કા સબકા કહના હૈ, એક હજારો મેં મેરી બેહના હૈ