Parents Shayari : દુનિયા કી ભીડ મેં સબસે કરીબ જો હૈ, મેરે પાપા મેરે ખુદા મેરી તકદીર વો હૈ – જેવી શાયરી વાંચો

કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ હોય છે. દુનિયામાં માત્ર માતા પિતા જ આપણા જીવનની નાનામાં નાની જરુરિયાતનું ધ્યાન રાખતા હોય છે. તમારા જીવનમાં ભગવાનથી પણ વધુ મહત્વ ધરાવતા માતા- પિતા સાથ આજની સુંદર પેરેન્ટસ શાયરી શેર કરો અને તેમને ખાસ અનુભવ કરાવો.

Parents Shayari : દુનિયા કી ભીડ મેં સબસે કરીબ જો હૈ, મેરે પાપા મેરે ખુદા મેરી તકદીર વો હૈ - જેવી શાયરી વાંચો
Parents Shayari
| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:59 AM

Shayari: આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે તમારા જીવનની અમૂલ્ય ભેટ એટલે કે તમારા મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Motivational Shayari : અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહીં – જેવી શાયરી વાંચો

કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ હોય છે. દુનિયામાં માત્ર માતા પિતા જ આપણા જીવનની નાનામાં નાની જરુરિયાતનું ધ્યાન રાખતા હોય છે. તમારા જીવનમાં ભગવાનથી પણ વધુ મહત્વ ધરાવતા માતા- પિતા સાથ આજની સુંદર પેરેન્ટસ શાયરી શેર કરો અને તેમને ખાસ અનુભવ કરાવો.

Parents Shayari

  1. મેરી હસી મેં છિપે દર્દ કો ભી પહચાનતે હૈ, વો બાબા હૈ મેરે જો મુઝસે બેહતર મુઝે જાનતે હૈ
  2. નસીબ વાલે હૈ જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ, જિંદ પૂરી હો જાતી હો જાતી હૈ સબ ગર પિતા કા સાથ હોતા હૈ
  3. દુનિયા કી ભીડ મેં સબસે કરીબ જો હૈ, મેરે પાપા મેરે ખુદા મેરી તકદીર વો હૈ
  4. પિતા હારકર બાજી હમેશા મુસ્કુરાયા, શતરંજ કી ઉસ જીત કો મૈં અબ સમજ પાયા
  5. જો ચાહૂં વો મિલ જાએ મુમકિન નહી, યે કિસ્મત હૈ મેરે પાપા કા ઘર નહી
  6. જો માંગતા હૂં ચુપચાપ દે દિયા, એ જિંદગી તૂ કભી તો મેરે પિતા જૈસી બન
  7. ખુશિયા જહાં કી સારી મિલ જાતી હૈ, જબ પાપા કી ગોદ મેં ઝપકી મિલ જાતી હૈ
  8. આપ કા ગુસ્સા દેખા મૈંને કાશ મૈ સમઝ જાતા, વો ગુસ્સા નહી આપકા અપનાપન હૈ
  9. આપકે હી નામ સે જાના જાતા હૂં પાપા, ભલા ઈસ સે બડી શોહરત મેરે લિએ ક્યા હોગી
  10. જિસ નીવ પર ટિકે મેરે સભી ધંધે હૈ, વો કુછ ઔર નહીં મેરે પાપા કે કંધે હૈ