Motivational Shayari: જો પરિસ્થિતિયોં કો સહના શીખ જાતે હૈ, વો બહાના બનાના ઔર કહના છોડ દેતે હૈ – જેવી શાયરી વાંચો

|

Aug 17, 2023 | 9:12 AM

આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં સફળતા સરળતાથી મળતી નથી. તે માટે વાસ્તવિક મહેનત અને સમર્પણની જરૂરત હોય છે. ઘણી વખત એવું બને છે કે આપણે આપણા લક્ષ્યના ખૂબ નજીક હોઈએ છીએ છતા પણ આપણે તેને હાંસલ કરવામાં સમસ્યા આવે છે.

Motivational Shayari: જો પરિસ્થિતિયોં કો સહના શીખ જાતે હૈ, વો બહાના બનાના ઔર કહના છોડ દેતે હૈ - જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati

Follow us on

Shayari : આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં સફળતા સરળતાથી મળતી નથી. તે માટે વાસ્તવિક મહેનત અને સમર્પણની જરૂરત હોય છે. ઘણી વખત એવું બને છે કે આપણે આપણા લક્ષ્યના ખૂબ નજીક હોઈએ છીએ છતા પણ આપણે તેને હાંસલ કરવામાં સમસ્યા આવે છે. પરંતુ હતાશ થઈએ છીએ જેના કારણે આપણે સફળતાથી દૂર થઈ જઈએ છીએ. આ સમયે મંઝિલ આપણી હિંમતની કસોટી કરે છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓને કારણે ઘણા લોકો તેમની મહેનત છોડી દે છે અને નિરાશ થઈ જાય છે.

આ પણ વાંચો : Independence day 2023 shayari : સ્વાતંત્ર્ય દિનના પર્વ પર આ ખાસ શાયરી વાંચો અને શેર કરો

Motivational Shayari

  1. જિંદગી હર ઘડી બનવાસ હૈ, ઈસ બનવાસ સે નિકલને કા રાસ્તા ખુદ હી બનાના હોગા
  2. મેરી કાબિલિયત હર મુશ્કિલ પર ભારી હૈ, ક્યોંકિ જી તોડ મેહનત મેરી વફાદારી હૈ
  3. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  4. જો પરિસ્થિતિયોં કો સહના સીખ જાતે હૈ, વો બહાના બનાના ઔર કહના છોડ દેતે હૈ
  5. સહારા બન સકૂ હર એક અસહાય કા, એ ખુદા મેરી જિંદગી કા મોલ ઈતના કર દે
  6. તીન ચીજ હમેશા પ્રાઈવેટ રખો, અપના પ્યાર અપના પૈસા ઔર અપના અગલા કદમ
  7. ફિર સે શુરુ કર રહા હૂં જિંદગી કો જીના ઈસ બાર ઔરોં સે જ્યાદા ખુદ કા ખ્યાલ રખૂંગા
  8. કૌન કહતા હૈ સફલતા Luck સે મિલતી હૈ, મેહનત મેં આગ હો તો મંજિલ ભી જુકા કરતી હૈ
  9. નામ ઉન્હી કા ઉંચા હોતા હૈ, જો બસ્તી સે નિકલકર હસ્તી બન જાતે હૈ
  10. જીવન કી પરીક્ષા મેં ઈંસાન, માસૂમિયત કો ખોકર તજૂર્બા પાતા હૈ
  11. જો મેહનત કો અપના જિગરી દોસ્ત બનાતે હૈ, વો અપને દમ પર સફલતા જરુર પાતે હૈ

Published On - 9:10 am, Thu, 17 August 23

Next Article