Motivational Shayari : જીવનમાં સફળતાની રાહમાં અડચણ આવતી હોય તો આ ખાસ શાયરી વાંચો

આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, વ્યક્તિને જીવનના દરેક તબક્કે પ્રેરણાની અને હકારાત્મક વિચારોની જરૂર હોય છે.  એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ, સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે.

Motivational Shayari : જીવનમાં સફળતાની રાહમાં અડચણ આવતી હોય તો આ ખાસ શાયરી વાંચો
Motivational Shayari
| Edited By: | Updated on: Oct 20, 2023 | 10:03 AM

Motivational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, વ્યક્તિને જીવનના દરેક તબક્કે પ્રેરણાની અને હકારાત્મક વિચારોની જરૂર હોય છે.  એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, પુરુષ, સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.

આ પણ વાંચો : Motivational Shayari : ખુદ કો સહી સાબિત કરને કી દોડ મેં, લોગ દૂસરો કો ગલત સાબિત કરને મેં કતરાતે નહીં – જેવી શાયરી વાંચો

તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. અને તમારી આસપાસ રહેલા લોકોને શાયરી દ્વારા પ્રોત્સાહિત કરી શકો છો.

Shayari 

  1. બહા કે પસીના મંજિલ કો પાના પડતા હૈ, તરક્કીયાં દહેજ મેં નહીં મિલતી ઈન્હે કમાના પડતા હૈ
  2. રાસ્તા કટ ભી જાતા મંજિલ કી ચાહ મેં, ફિર ચાહે જિતને ભી હો કંકર કાંટે રાહ મેં
  3. સફલ હોકર હમેં દુનિયા જાનતી હૈ, ઔર અસફલ હોકર હમ દુનિયા કો જાન જાતે હૈ
  4. ઉમ્ર કા મોડ ચાહે કોઈ ભી હો, બસ ધડકનો મેં નશા જિન્દગી જીને કા હોના ચાહિએ
  5. કભી કભી અકેલે શાંતિ મેં બૈઠના, કઈ સમસ્યાઓ કા સમાધાન હોતા હૈ
  6. મેહનત અગર લગન સે કી જાયે તો અચ્છે પરિણામ મિલના તય હોતા હૈ
  7. મહાન બનને સે ઠીક પહલે, વ્યક્તિ કો એક અચ્છા ઈંસાન બનના પડતા હૈ
  8. કોઈ જિંદગી તબ તક ખાસ નહીં હોતી, જબ તક ઉસકે પરેશાનિયા પાસ નહી હોતી
  9. હસકર જીના હી દસ્તૂર હૈ જિંદગી કા, એક હી કિસ્સા હી મશહૂર હૈ જિંદગી કા
  10. આયે હો નિભાને કો જબ, કિરદાર જમીન પર કુછ એસા કર ચલો કિ જમાના મિસાલ દે