Parents Shayari : મા કી મમતા ઔર પિતા કી ક્ષમતા કા અંદાજા લગાના ભી સંભવ નહી હૈ – જેવી શાયરી વાંચો

માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવુ મહત્વ ધરાવે છે. સંતાનના જન્મથી લઈ બાળક પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી વસ્તુઓનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે. આપણે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ પર તેના માતા પિતાના ગણી શકાય નહી તેટલા ઉપકાર હોય છે.

Parents Shayari : મા કી મમતા ઔર પિતા કી ક્ષમતા કા અંદાજા લગાના ભી સંભવ નહી હૈ - જેવી શાયરી વાંચો
Parents Shayari
| Edited By: | Updated on: Jul 18, 2023 | 8:42 AM

Shayari : આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેને ભગવાનનો દરજજો આપવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવુ મહત્વ ધરાવે છે. સંતાનના જન્મથી લઈ બાળક પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી વસ્તુઓનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે. આપણે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ પર તેના માતા પિતાના ગણી શકાય નહી તેટલા ઉપકાર હોય છે. તો અમે તમારા માટે ખાસ ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ.

આ પણ વાંચો : Parents Shayari: મેરી દુનિયા મેં ઈતની જો શૌહરત હૈ, મેરી માતા પિતા કી બદૌલત હૈ – જેવી શાયરી વાંચો

Parents Shayari

  1. મા બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીત કર ભી હાર જાઓગે
  2. મા કી મમતા ઔર પિતા કી ક્ષમતા કા અંદાજા લગાના ભી સંભવ નહી હૈ
  3. ઈજ્જત ભી મિલેગી દૌલત ભી મિલેગી, સેવા કરો મ- બાપ કી, જન્નત ભી મિલેગી
  4. મા કી દુઆએ ઔર પિતા કા પ્યાર, યાદ રખો દોસ્તો કભી જાતા નહી બેકાર
  5. વક્તને મુઝે અચ્છી તરહ સે સમજાયા કે સિવાયા તેરે મા બાપ કે કોઈ ભી તેરે સાથ નહી ખડા
  6. રિશ્તે નિભા કર યે જાન લિયા હમને, મા બાપ કે સિવા કોઈ અપના નહી હોતા
  7. જમાને કી ધૂપ સર પર પડી તો સમજ આયા, કિતના જરુરી હૈ સર પે મા બાપ કા સાયા
  8. બસ ઈતની સી ખ્વાહિશ રખતા હૂ કિ મેરે મમ્મી-પાપા કી કોઈ ખ્વાહિશ અધૂરી ના રહે
  9. જિસ કે હોને સે મૈં ખુદકો મુક્કમ્મલ માનતા હૂં મેરે રબ કે બાદ મૈં બસ અપને મા – બાપ કો જાનતા હૂ
  10. હર ઈંસાન અપની ચાહત કો ચાહતા હૈ, પત્ની કો પ્યાર કરતા હૈ, લેકિન મા કો પૂજતા હૈ
  11. ઈજ્જત ભી મિલેગી તુમ્હે દૌલત ભી મિલેગી, ખિદમત કરો મા બાપ કી જન્નત ભી મિલેગી