Attitude Shayari
Shayari : એટીટ્યુડએ એક માનવીય વલણ છે. જેના દ્વારા આપણે બધા આપણી વિશેષ અસ્તિત્વને બતાવીએ છીએ. તો અત્યારે મિત્રો તમારી જાતને અલગ રીતે બતાવવાનો સમય છે. અને આપણે આપણી જાતને આપણા વલણથી અલગ બતાવી શકીએ છીએ. જે પછી વ્યક્તિમાં હકારાત્મક વલણ હોય કે નકારાત્મક વલણ હોય છે.
આ પણ વાંચો : Motivational Shayari : દિલ સાફ કરકે મુલાકાત કી આદત ડાલો, ધૂલ હટતી હૈ તો આઈને ભી ચમક ઉઠતા હૈ – જેવી શાયરી વાંચો
આજકાલ લોકો સોશિયલ મીડિયા પર એટીટ્યુડ ભર્યા સ્ટેટસ મૂકે છે. પરંતુ જો તમે પણ એવા લોકોમાના એક છો કે જે તમારી એટીટ્યુડ શાયરીથી અલગ બતાવવા માગો છે. તો આજે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ.
Attitude Shayari
- મૈં પાગલ હૂં અપની મંજિલ કે પીછે, ક્યોકિ મુઝે પતા હૈ સારા ગેમ પૈસે કા હૈ
- અપને દમ પર અપની પહચાન બનાઉંગા, કુછ દિન રુક જા તુઝે તેરી ઔકાત દિખાઉંગા
- ફાલતૂ સુનને ઔર બોલને કી આદત નહીં હમારી, પર હક કી બાત પર આગ લગાને કા દમ રખતે હૈ
- કપડે નહી, સોચ બ્રાન્ડેડ હોની ચાહિએ
- હાથ મેં ખંજર હી નહી આંખો મેં પાની ભી ચાહિએ, હમે દુશ્મન ભી થોડે ખાનદાની ચાહિએ
- લાખ બુરે હૈ હમ તુમ તો અચ્છે બનો
- અપની એન્ટ્રી શેર જૈસી હૈ, શોર કમ ખૌફ જ્યાદા હૈ
- હા માનતા હૂં પુરાના હો ગયા અંદાજ હમારા, પર યહ મત ભૂલના આજ ભી બાપ હૂ તુમ્હારા
- એક દિન ભી ન નિભા સકેંગે વો મેરા કિરદાર, વો જો લોગ મુઝે મશવરે દેતેં હૈં હજાર
- હમ ATTITUDE વહી દિખાતે હૈ, જહાં લોગ અપની ઔકાત દિખાતે હૈ