Attitude Shayari : તમારા સોશિયલ મીડિયા પર સ્ટોરી, સ્ટેટસ કે કેપ્શનમાં મુકવા માટે જબરદસ્ત એટિટ્યુડ શાયરી વાંચો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આવી જ શાનદાર એટિટ્યુડ શાયરી લઈને અમે આવ્યા છીએ.

Attitude Shayari : તમારા સોશિયલ મીડિયા પર સ્ટોરી, સ્ટેટસ કે કેપ્શનમાં મુકવા માટે જબરદસ્ત એટિટ્યુડ શાયરી વાંચો
Attitude Shayari
| Edited By: | Updated on: Sep 02, 2023 | 9:04 AM

Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આવી જ શાનદાર એટિટ્યુડ શાયરી લઈને અમે આવ્યા છીએ. આ શાનદાર શાયરી તમે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ સહિતના અનેક સોશિયલ મીડિયા પર મુકી શકો છો.

આ પણ વાંચો : Attitude Shayari : હમ વો લાજવાબ ખિલાડી હૈ જાનેમન, જો હર એક ખાતે કા હિસાબ રખતે હૈ – જેવી શાયરી વાંચો

Attitude Shayari

  1. વક્ત અચ્છે – અચ્છે કો જુકાતા હૈ, ઔર વક્ત સબકા આતા હૈ
  2. આગ લગાના મેરી ફિતરત મેં નહી, મેરી સાદગી સે લોગ જલે તો ઈસમેં મેરા ક્યા કસૂર
  3. જાને વાલોં કો રાસ્તા દિયા કરો, વાસ્તા દોગે તો સર પે ચઢેંગે
  4. હૈરત કિસ બાત કિ, ટૂટે હૈ તો ચુભેંગે ભી સહી
  5. જરુરી નહી હર દોસ્ત હમદર્દ હો કુછ દોસ્ત સરદર્દ ભી હોતે હૈ
  6. ઉસ ઉડાન સે કાફી ઉમ્મીદ હો, જો મેરી ખુદ કી હોગી
  7. યે હકીકત હૈ ઈત્તેફાક નહી, હમ જૈસા હોના કોઈ મજાક નહી
  8. મૈં તો કબ કા આગે બઢ ચુકા હૂં, વક્ત કો કહો કિ અબ મેરે સાથ ચલે
  9. વક્ત હૈ બદલ જાયેગા, આજ તેરા હૈ કલ મેરા આએગા
  10. ઈતના બેતાબ ન હો મુજસે બિછડને કે લિએ, તુઝે આંખો સે નહી મેરે દિલ સે જુદા હોના હૈ