Attitude Shayari : મેરા Attitude તો મેરી નિશાની હૈ, તૂ બતા તુઝે કોઈ પરેશાની હૈ ? જેવી શાયરી વાંચો

આપણે બધા જ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી કે બતાવવા માગતો નથી, પરંતુ જ્યારે વાત વલણ આવે છે. ત્યારે તમારે તમારો પોઝિટીવ એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તે માટે અમે તમારા માટે શાનદાર  એટિટ્યુડ શાયરી લઈને અમે આવ્યા છીએ. આ શાનદાર શાયરી તમે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ સહિતના અનેક સોશિયલ મીડિયા પર મુકી શકો છો.

Attitude Shayari : મેરા Attitude તો મેરી નિશાની હૈ, તૂ બતા તુઝે કોઈ પરેશાની હૈ ? જેવી શાયરી વાંચો
Attitude Shayari
| Edited By: | Updated on: Oct 13, 2023 | 2:29 PM

Shayari : આજે અમે તમારા માટે ગુજરાતી ભાષામાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી કે બતાવવા માગતો નથી, પરંતુ જ્યારે વાત વલણ આવે છે. ત્યારે તમારે તમારો પોઝિટીવ એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તે માટે અમે તમારા માટે શાનદાર  એટિટ્યુડ શાયરી લઈને અમે આવ્યા છીએ. આ શાનદાર શાયરી તમે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ સહિતના અનેક સોશિયલ મીડિયા પર મુકી શકો છો.

આ પણ વાંચો : Attitude Shayari : હમ વો લાજવાબ ખિલાડી હૈ જાનેમન, જો હર એક ખાતે કા હિસાબ રખતે હૈ – જેવી શાયરી વાંચો

Attitude Shayari

  1. ખુદા સલામત રખે ઉન આંખો કો, જીન મેં હમ કાંટો કી તરહ ચુભતે હૈ
  2. બહુત ખુશ રહતા હૂં આજ કલ મૈ ક્યૂકિ અબ ઉમ્મીદ ખુદ સે રખતા હૂં ઔરોં સે નહી
  3. મેરા Attitude તો મેરી નિશાની હૈ, તૂ બતા તુઝે કોઈ પરેશાની હૈ ?
  4. જરુરી નહી હર દોસ્ત હમદર્દ હો કુછ દોસ્ત સરદર્દ ભી હોતે હૈ
  5. વક્ત હૈ બદલ જાયેગા, આજ તેરા હૈ કલ મેરા આએગા
  6. ઘડી કે ગુલામ વો હોતે હૈ, જો દૂસરો કે લિએ કામ કરતે હૈ
  7. ખૌફ તો આવારા કુત્તે ભી મચાતે હૈ, પર દહશત હમેશા શેર કી હી રહતી હૈ
  8. કોશિશ તો સબકી જારી હૈ, વક્ત બતાએગા કૌન કિસ પર ભારી હૈ
  9. લાખ બુરે હૈ હમ તુમ તો અચ્છે બનો
  10. તુમ લૌટ કર આને કી તકલીફ મત કરના, હમ એક મોહબ્બત દો બાર નહીં કરતે