Attitude Shayari: તેરી Ego તો દો દિન કી કહાની હૈ, But મેરી અક્કડ તો ખાનદાની હૈ – જેવી શાયરી વાંચો

|

Oct 17, 2023 | 12:35 PM

આપણા બધા જ વ્યક્તિઓમાં વલણ હોય છે. પરંતુ શું તમને ખબર છે વલણ એટલે શું. વલણ એટલે કોઈ માણસમાં પ્રત્યે મૂલ્યાત્મક અને લાગણીઓ દર્શાવે છે. એટિટ્યુડ એ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે, જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે.તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે કે જેની સાથે તેમની નિહિત લાગણીઓ અથવા અસર, રુચિ, પસંદ, ઇચ્છા વગેરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે.

Attitude Shayari: તેરી  Ego તો દો દિન કી કહાની હૈ, But મેરી અક્કડ તો ખાનદાની હૈ - જેવી શાયરી વાંચો
Attitude Shayari

Follow us on

Attitude Shayari: આપણા બધા જ વ્યક્તિઓમાં વલણ હોય છે. પરંતુ શું તમને ખબર છે વલણ એટલે શું. વલણ એટલે કોઈ માણસમાં પ્રત્યે મૂલ્યાત્મક અને લાગણીઓ દર્શાવે છે. એટિટ્યુડ એ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે, જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે.તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે કે જેની સાથે તેમની નિહિત લાગણીઓ અથવા અસર, રુચિ, પસંદ, ઇચ્છા વગેરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે.

આ પણ વાંચો : Attitude Shayari : સમય કા ખેલ હૈ છોટે, જિસકા આ ગયા વો છા ગયા – જેવી શાયરી વાંચો

Attitude Shayari

  1. પઢતે ક્યા હો આંખો મેં મેરી કહાની, Attitude મેં રહના તો આદત હૈ મેરી પુરાની
  2. ખૂન મેં ઉબાલ આજ ભી ખાનદાની હૈ, દુનિયા હમારે શૌક કી નહીં Attitude કી દીવાની હૈ
  3. Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
    Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
    આજનું રાશિફળ તારીખ : 26-11-2024
    Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
    નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
    IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
  4. ઈતના Attitude મત દિખા અપને દિમાગ કા, જિતના તેરા દિમાગ હૈ, ઉતના તો મેરા ખરાબ રહતા હૈ
  5. હમારે Attitude થોડા અલગ હૈ હમ, ઉમીદ પર નહીં અપની જિંદ પર જીતે હૈ
  6. તુમ જલન બરકરાર રખના, હમ જલવે બરકરાર રખેંગે
  7. તભાહી કા દૌર હૈ સાહબ, શાંતિ કી ઉમ્મીદ હમસે ના રખિયે
  8. અંદાજ થોડા અલગ રખતા હૂં, શાયદ ઈસીલીએ મેં લોગોં કો ગલત લગતા હૂં
  9. તેરી Ego તો દો દિન કી કહાની હૈ, But મેરી અક્કડ તો ખાનદાની હૈ
  10. મેરી ઔકાત દેખને કે લિએ, તેરી ભી ઔકાત હોના જરુરી હૈ
  11. Attitude દિખાના મેરી એક બીમારી હૈ, ઈસે ઠીક કરને કે લિએ જરુરત તુમ્હારી હૈ
Next Article