Parents Shayari : અપના સપના પૂરા હો ન હો અપને મા બાપ, કે સપનોં કો કભી ખાક મેં મત મિલાના – જેવી શાયરી વાંચો

આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે તમારા જીવનની અમૂલ્ય ભેટ એટલે કે તમારા  મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ.

Parents Shayari : અપના સપના પૂરા હો ન હો અપને મા બાપ, કે સપનોં કો કભી ખાક મેં મત મિલાના - જેવી શાયરી વાંચો
Parents Shayari
| Edited By: | Updated on: Aug 16, 2023 | 1:43 PM

Shayari:  આપણે બધાને રોજ અલગ અલગ શાયરી વાંચવાની આદત હોય છે. તો આજે અમે ખાસ તમારા માટે તમારા જીવનની અમૂલ્ય ભેટ એટલે કે તમારા  મમ્મી-પપ્પા માટેની શ્રેષ્ઠ શાયરી લઈને આવ્યા છીએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં માતા પિતા સાથેનો સબંધ દુનિયાનો સૌથી સુંદર સબંધ હોય છે. દુનિયામાં માત્ર માતા પિતા જ આપણા જીવનની નાનામાં નાની જરુરિયાતનું ધ્યાન રાખતા હોય છે. તો આજની સુંદર પેરેન્ટસ શાયરી તમારા માતા પિતા સાથે શેર કરો અને તેમને ખાસ અનુભવ કરાવો.

આ પણ વાંચો : Shaan Birthday Special : આ ગીતોએ બનાવ્યા ‘સુરોના સરતાજ’, અહીં જુઓ સિંગરનું સુપરહિટ પ્લેલિસ્ટ

  1. જિસ કે હોને સે મૈં ખુદ કો મુક્કમ્મલ માનતા હૂં, મેરે રબ કે બાદ મૈં બસ અપને મા – બાપ કો જાનતા હૂં
  2. આપકો કોઈ જરુરત નહી હૈ કિસી પૂજા- પાઠ કી, અગર આપને સેવા કી હોગી અપને મા – બાપ કી
  3. અપના સપના પૂરા હો ન હો અપને મા બાપ, કે સપનોં કો કભી ખાક મેં મત મિલાના
  4. મા બાપ કા હાથ પકડકર રખિયે, લોગો કે પાંવ પકડને કી જરુરત નહી પડેગી
  5. બાપ ચાહે અમીર હો યો ગરીબ અપની, ઔલાદ કે લિએ વો બાદશાહ હી હોતા હૈ
  6. ઈસ દુનિયા મેં બિના સ્વાર્થ કે, સિર્ફ માતા પિતા હી પ્યાર કર સકતે હૈ
  7. ઈસ દુનિયા મેં બિના સ્વાર્થ કે, સિર્ફ માતા પિતા હી પ્યાર કર સકતે હૈ
  8. ના આસંમા હોતા ન જમી હોતી, અગર મા તુમ ના હોતી
  9. સૂખતે હી પત્તે પેડ કો છોડ દેતે હૈ, મા બાપ કે બુઢે હોતે હી બચ્ચે રિશ્તે તોડ દેતે હૈ
  10. જિસ મજબૂત નીંવ પર ટિકે હૈ પૈર મેરે, વો કુછ ઔર નહી પિતાજી કે કંધે હૈ મેરે