Motivational Shayari: ચમત્કાર ઉન્હી કે સાથ હોતા હૈ, જિનકે મન મે વિશ્વાસ હોતા હૈ – જેવી શાયરી વાંચો

માનવ જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો

Motivational Shayari: ચમત્કાર ઉન્હી કે સાથ હોતા હૈ, જિનકે મન મે વિશ્વાસ હોતા હૈ - જેવી શાયરી વાંચો
Motivational Shayari
| Edited By: | Updated on: Aug 22, 2023 | 8:26 AM

Shayari : માનવ જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, જીવનના દરેક તબક્કે આપણને પ્રેરણાની જરૂર હોય છે. તો મોટિવેશનલ વાર્તાઓ અને કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો અને જેનાથી તે વ્યક્તિ તેના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેના માટે આજે અમે તમારા માટે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. જે તમે તમારા સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકી શકાય છે.

આ પણ વાંચો : Mohabbat Shayari: પ્રેમની લાગણીથી ભરેલી એકથી એક જબરદસ્ત શાયરી વાંચો અહીં…

Motivational Shayari

  1. જો અપની જિંદગી મે કુછ પાના ચાહતે હૈ, વો સમુંદર મેં ભી પત્થરો કે પુલ બના લેતે હૈ
  2. ચમત્કાર ઉન્હી કે સાથ હોતા હૈ, જિનકે મન મે વિશ્વાસ હોતા હૈ
  3. મેહનત ઈતની કરો કિ રાસ્તે કી સારી રુકાવટેં ટૂટ કર બિખર જાએ
  4. ઉમ્મીદ કભી મત છોડના, આને વાલા કલ ઈસસે ભી બેહતર હોગા
  5. ઉન હવાઓ સે જલ્દ હી મુકાબલા હોગા જો હમારે ખિલાફ ચલ રહી હૈ
  6. તુમ્હારી પિછલી ગલતી હી, તુમ્હારી સબસે બડી સીખ હૈ
  7. સફલતા શક્લ સે નહી, કાબિલિયત સે મિલતી હૈ
  8. જિમ્મેદારી લો, અપને બુરે હાલાતોં કો બદલને કી
  9. ઈંતજાર કરના બંદ કરો, ક્યોંકિ સહી સમય કભી નહી આતા
  10. જબ ઈંસાન સફલ હોને લગતા હૈ, તબ ઈંસાન ખુશ નહીં હોતે હૈ, બલ્કિ જલને લગતે હૈ