Attitude Shayari: ‘હમારી હસ્તી હી એસી હૈ જનાબ મસ્તી મસ્તી મેં લોગોં કો ઉનકી ઔકાત યાદ દિલા દેતે હૈ’- જેવી શાયરી વાંચો

|

Aug 12, 2023 | 9:27 AM

અત્યારના સમયમાં બધા જ લોકોનો એક આગવો અંદાજ જોવા મળે છે. આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે.

Attitude Shayari: હમારી હસ્તી હી એસી હૈ જનાબ મસ્તી મસ્તી મેં લોગોં કો ઉનકી ઔકાત યાદ દિલા દેતે હૈ- જેવી શાયરી વાંચો
Attitude Shayari

Follow us on

Shayari : અત્યારના સમયમાં બધા જ લોકોનો એક આગવો અંદાજ જોવા મળે છે. આ દુનિયામાં બધા લોકો તમને અહંકાર નથી બતાવતા. પરંતુ ઘણા લોકો તે તેમનો પોઝેટિવ કે નેગેટિવ એટીટ્યુડ બતાવે છે. તો આજે અમે તમારા માટે એટીટ્યુડ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારા ખાસ મિત્રો સાથે શેર કરો તેમજ તમારા સોશિયલ મીડિયા પર પણ મુકી શકાય તેવી દમદાર એટીટ્યુડ વાંચો.

આ પણ વાંચો : Mahesh Bhatt Family Tree : મહેશ ભટ્ટે બે લગ્ન કર્યાં, પિતા, પત્નીથી લઈ પુત્રી અને જમાઈનું છે બોલિવુડ કનેક્શન, એક પુત્રી બિગ બોસમાં મચાવી રહી છે ધમાલ

Attitude Shayari :

  1. ઉમ્ર થોડી કમ પર બહુત ચર્ચે હૈ, જિતની તેરી સૈલરી હૈ ઉતને તો મેરે ખર્ચે હૈ
  2. હમારી હસ્તી હી એસી હૈ જનાબ મસ્તી મસ્તી મેં લોગોં કો ઉનકી ઔકાત યાદ દિલા દેતે હૈ
  3. જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
    ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
    અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
    ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
    'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
    Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
  4. જો ઈજ્જત સે બાત કરેગા ઉસકે લિએ રામ- રામ ઔર કિસીને બદતમીજી કરને કી કોશિશ કી કોશિશ કી તો ઉસકા કામ તમામ
  5. અપને દમ પર અપની પહચાન બનાઉંગા, કુછ દિન રુક જા તુઝે તેરી ઔકાત દિખાઉંગા
  6. જમીન મેં ગાડ દેંગે 6 ફૂટ નીચે, ક્યોકિં મેરે દોસ્તો કા ફુલ સપોર્ટ હૈ મેરે પીછે
  7. દુશ્મન કો કભી મૌકા ઔર પ્યાર કો કભી ધોખા, હમારે સંસ્કારોં મેં નહી હૈ
  8. અભી જમાના ખિલાફ હૈ મેરે ઈસીલિએ મૌન હૂં, વક્ત આને દે બેટા ફિર તુઝે બતાઉંગી મૈં કૌન હૂં
  9. હા માનતા હૂ પુરાના હો ગયા અંદાજ હમારા, પર યહ મત ભૂલના આજ ભી બાપ હૂં તુમ્હારા
  10. અરે દિલ દેખના ચાહતા હૈ દોસ્ત, તો કભી સાથ બૈઠકર દેખ ઔર અગર તાકત દેખના ચાહતા હૈ તો કુછ કહ કર દેખ
  11. અરે અકેલા હી કાફી હૂં દોસ્ત નહી ચાહિએ કિસી કા સહારા, ના હમ કિસી કે ઔર ના હી કોઈ હમારા

 

Next Article