Rakshabandhan Special Shayari : ભાઈ બહન કે પ્યાર કા બંધન હૈ ઈસ દુનિયા મેં વરદાન, ઈસકે જૈસા દૂજા કોઈ ન રિશ્તા ચાહે ઢૂંઢ લો સારા જહાન – જેવી શાયરી વાંચો

|

Aug 30, 2023 | 7:45 AM

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન સાવન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે.

Rakshabandhan Special Shayari : ભાઈ બહન કે પ્યાર કા બંધન હૈ ઈસ દુનિયા મેં વરદાન, ઈસકે જૈસા દૂજા કોઈ ન રિશ્તા ચાહે ઢૂંઢ લો સારા જહાન - જેવી શાયરી વાંચો
Rakshabandhan Special Shayari

Follow us on

Special Shayari : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ તહેવાર પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન સાવન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાઈ માટે બહેનનો પ્રેમ બહુ કિંમતી હોય છે. કોઈ પણ જગ્યાએ ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ અનોખો જોવા મળતો હોય છે. એક બીજી સાથે લડવું, ઝઘડવું અને મનાવવુ એ ભાઈ-બહેનનો ખૂબ જ સુંદર સંબંધ છે. ભાઈ-બહેનનો પ્રેમ એ જીવનનો અનમોલ ભાગ છે.

આ પણ વાંચો : Instagram Shayari : આજ ઢલતી હુઈ શામ ને જબ રંગ બદલા, મુજકો બદલે હુએ કુછ લોગ યાદ આ ગયે.. ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મુકવા માટે કેપ્શન શાયરી

Rakshabandhan Special Shayari

  1. રાખી કી કિંમચ તુમ ક્યા જાનો, જિનકી બહને નહી હોતી ઉનસે પુછો યાર
  2. યા રબ મેરી દુઆઓં મે ઈતમા અસર રહે, ખુશીયો ભરા સદા મેરી બહન કા ઘર રહે
  3. Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
    ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
    ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
    Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
    IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
    જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
  4. ભાઈ બહન કે પ્યાર કા બંધન હૈ ઈસ દુનિયા મેં વરદાન, ઈસકે જૈસા દૂજા કોઈ ન રિશ્તા ચાહે ઢૂંઢ લો સારા જહાન
  5. હમારી ખૂબિયોં કો અચ્છે સે જાનતી હૈ બહને, હમારી કમિયોં કો ભી પહચાનતી હૈ બહને, ફિર ભી હમેં સબસે જ્યાદા માનતી હૈ બહને
  6. દૂર હોકે ભી પાસ હોને કા યે અનૂઠા અહસાસ હૈ, હા યે મેરે ભાઈ કે સ્નેહ ઔર શુભકામનાઓ કા હી પ્રકાશ હૈ
  7. દુનિયા કી હર ખુશી તુઝે દિલાઉંગા મૈં, અપને ભાઈ હોને કા હર ફર્ઝ નિભાઉંગા મૈ
  8. બના રહે યે પ્યાર સદા, રિશ્તો કા અહસાસ સદા, કભી ના આયે ઈસમે દૂરી, રાખી લાયે ખુશિયા પૂરી
  9. બહન ને ભાઈ કી કલાઈ પર પ્યાર બાંધા હૈ, તુમ ખુશ રહો હમેશા યહી ,સૌગાત માગા હૈ
  10. યે ધાગા નહી વાદા હૈ, બહન કા ભાઈ પર ભરોસા હૈ
  11. ફૂલો કા તારો કા સબરા કહના હૈ, એક હજારો મેં મેરી બહના હૈ
Next Article