One Sided Love shayari: બિનશરતી એક તરફી પ્રેમની બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમે જેને પ્રેમ કરો છો તેને જણાવી શકો છે.

One Sided Love shayari: બિનશરતી એક તરફી પ્રેમની બહેતરીન શાયરી, વાંચો ગુજરાતીમાં
One Sided Love shayari
| Edited By: | Updated on: May 08, 2023 | 10:10 PM

એક તરફી પ્રેમ એટલે જ્યારે આપણે કોઈને આપણા હૃદયમાં ઊંડે સુધી પ્રેમ કરીએ છીએ. અને સામેની વ્યક્તિને ખબર પણ નથી પડતી કે કોઈ તેમને પ્રેમ કરી રહ્યું છે જેને વન સાઇડ લવ કહીએ છીએ. મિત્રો, જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે તેને કહેવા માંગીએ છીએ, ક્યારેક એવું થાય છે કે આપણે કોઈને બિનશરતી પ્રેમ કરીએ છીએ અને તે જાણતા પણ નથી.

આ પણ વાંચો: Good Evening Shayari: એક શામ આતી હૈ તેરી યાદ લે કર, એક શામ જાતી હૈ તેરી યાદ લે કર… વાંચો ગુજરાતી શાયરી

આપણે તે અંગે કહેવા પણ માંગતા હોય છે  પણ તે વ્યક્તિના હૃદયમાં આપણા માટે શું લાગણી છે, તે આપણને પ્રેમ કરશે કે કેમ ખબર  નહીં, જે વિચારીને જ તે કહેતા અટકી જઈએ છે અને પોતાની ફિલિંગ્સ તેમના દિલમાં જ છુપાવી રાખે છે. ત્યારે તમારી લાગણી વ્યક્ત કરતી શાયરી વાંચો અહીં.

  1. ઉસકો ફુરસત નહીં મિલતી કિ પલટ કર દેખે,
    હમ હી દીવાને હૈ દીવાને બને રહતે હૈં.
  2. વો જો ચાહે તો ક્યા નહીં મુમકિન,
    વો ન ચાહે તો ક્યા કરે કોઈ.
  3. તુમ કો અબ હા બોલને કી કોઈ જરુરત હી નહીં,
    મૈં તો પહલે હી તુમ્હારી ઉસ ‘નહીં’ કા હો ગયા.
  4. મૈં જિસે ચાહતા હૂં પીછલે કઈ સાલો સે,
    વહ ઈક શખ્સ અબ મુજકો નહીં જાનતા.
  5. ખુદા કી ઈતની બડી કાયનાતમેં મૈં ને,
    બસ ઈક શખ્સ કો માંગા મુજે વહીં ના મિલા.
  6. અબ તુમ્હારી આદત સી હો ગઈ હૈં ક્યા કરે,
    એકતરફા ઈશ્ક હૈ જેલના હી પડેગા.
  7. દિલ પર તૂ જુબા પર તેરા નામ હૈં
    ફિર ભી તૂ મેરા ક્યૂં નહી હૈ,
    ઈસી બાત સે પરેશાન મૈં હૂં.
  8. તૂ પસંદ હૈ મુજકો બસ કહને સે ડરતા હૂં,
    ચોરી-ચોરી બસ તુજસે હી ઈશ્ક કરતા હૂં.
  9. જો નીંદ ચુરાતે હૈં વો કહતે હૈં સોતે ક્યો નહીં!,
    અરે જબ ઈતની હી ફિક્ર હૈ,
    તો હમારે હોતે ક્યોં નહીં.
  10. જહાં સે તેરા દિલ ચાહે વહાં સે મેરી જિંદગી કો પઢ લે,
    પન્ના ચાહે કોઈ ભી ખુલે હર પન્ને પર નામ તેરા હી હોગા.