AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Famous Shayari : તમને ખુશ કરી દેતી એકદમ નવીન મોસ્ટ ફેમસ શાયરી, વાંચો અહીં

ઘણા લોકો ઈન્સ્ટાગ્રામમાં કે વોટ્સએપમાં સ્ટેટસમાં મુકવા માટે સારી શાયરી શોધતા હોય છે. ત્યારે આજની આ પોસ્ટમાં તમારા માટે એકથી એક જબરદસ્ત ફેમસ શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી સ્ટોરી કે પોસ્ટમાં મુકી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર પણ તમે આ લેટેસ્ટ શાયરી શેર કરી શકો છે અને આ શાયરી તમને પસંદ આવે તો તમે તમારા મિત્રોને પણ મોકલી શકો છો

Most Famous Shayari : તમને ખુશ કરી દેતી એકદમ નવીન મોસ્ટ ફેમસ શાયરી, વાંચો અહીં
Most Famous Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 9:30 PM
Share

શાયરી અને કવીતા વડે આપણે લોકોને ખુશ કરી શકીએ છીએ, મૂડ ગમે તેવો હોય, દરેક મૂડ માટે શાયરી લખાઈ હોય છે, જેમ કે જો તમને ક્યારેય કોઈ કામ કરવાનું મન ન થતું હોય, તો મોટીવેશનલ શાયરી, તમે કોઈને યાદ કરી રહ્યા છો તો યાદ પર શાયરી, તમને કોઈ સાથે પ્રેમ થયો છે તો પ્રેમ પર શાયરી જેવી અનેક શાયરી આજકાલ ઈન્ટરનેટ પર ખુબ જ ફેમસ છે.

ત્યારે આજે અમે આપના માટે ખાસ કરીને એવી જ જબરદસ્ત ફેમશ શાયરી લઈને આવ્યા છે જે વાંચવી તમને ગમશે.  આ કવિતા અને શાયરી તમારી પરિસ્થિતિઓ સાથે એકદમ બંધબેસે છે. કેટલીક કવિતા તમને ખુશ કરશે અને હસાવશે.

  1. મુશ્કિલો સે ભાગ જાના આસન હોતા હૈ, હર પહેલુ ઝિંદગી કા ઈમ્તિહાન હોતા હૈ. ડરને વાલે કો મિલતા નહીં કુછ ઝિંદગી મેં લડને વાલો કે કદમો મેં જહાં હોતા હૈ.
  2. આંધિયો કો ઝીદ હૈ જહા બિજલિયા ગિરાને કી, મુઝે ભી ઝિદ હૈ વહી આશિયાના બસાને કી.
  3. કભી જો ઝિંદગી મેં થક જાઓ તો કિસી કો કાનો કાન ખબર ભી ના હોને દેના ક્યોંકી લોગ ટુટી હુઈ ઈમરતો કી ઈટ તક ઉઠા કર લે જાતે હૈ.
  4. જો ગીર કર સંભાલ જાતા હૈ, વો અક્સર ઝિંદગી કો સમજ જાતા હૈ.
  5. મેરી આવાઝ કો મહેફૂઝ કર લો મેરે બાદ બહુત સન્નાટા હોગા.
  6. જીંદગી કી થકાન મેં ગુમ હો ગયે વો લફ્ઝ જીસે સુકૂન કહેતે હૈ.
  7. મઝા આ જાયે જીને મેં અગર તુમ ધડકો મેરે સીને મેં.
  8. કોઈ અજનબી ખાસ હો રહા હૈ, લગતા હૈ મોહબ્બતે અહેસાસ હો રહા હૈ.
  9. ફર્ક પડતા હૈ ઇસલીયે સાથ હુ, નહીં પડતા તો કબ કા છોડ દિયા હોતા.
  10. પ્યાર કરના શીખા હૈ નફરતો કી કોઈ જગહ નહિ બસ તુ હી તુ હૈ ઇસ દિલ મેં દૂસરા કોઈ ઔર નહીં.
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">