Miss You Shayari : રોજ યાદ કરતા હૈ હમ તુમ્હે, ક્યા તુમ્હે હિચકિયાં નહીં આતી..વાંચો અહીં

જો તમે વ્યક્ત કરવા માંગતા હોવ કે તમે કોઈને કેટલું મિસ કરી રહ્યાં છો, તો તમારે હંમેશા મિસ યુ કહેવાની જરૂર નથી. ત્યારે આના માટે અમે આપના માટે ખાસ મિસ યુ શાયરી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ અથવા પત્નીને શેર કરીને તમારા દિલમાં તેમના માટેની ફિલિગ્સં સેર કરી શકો છો.

Miss You Shayari : રોજ યાદ કરતા હૈ હમ તુમ્હે, ક્યા તુમ્હે હિચકિયાં નહીં આતી..વાંચો અહીં
Miss You shayari
Follow Us:
| Updated on: Apr 22, 2024 | 10:00 PM

દરેક સમયે કોઈને મિસ કરવું એ બતાવે છે કે તમે તે વ્યક્તિને કેટલો પ્રેમ કરો છો. જ્યારે પ્રેમ કરનાર વ્યક્તિ આપણી સાથે હોય છે ત્યારે આપણે તેના પ્રત્યે આપણો પ્રેમ વ્યક્ત કરીએ છીએ, પરંતુ જ્યારે પ્રેમ કરનાર વ્યક્તિ દૂર હોય છે ત્યારે લાગણીઓ વધુ વધી જાય છે. જો બે પ્રેમીઓ એકબીજાથી દૂર રહે છે, તો મિસ યુ શાયરી દ્વારા તમારી લાગણીઓ વ્યક્ત કરો. શાયરી કે કવિતા દ્વારા, વ્યક્તિ જે અનુભવે છે તે બધું વ્યક્ત કરવા માંગે છે.

  1. પતા નહીં તુમસે ઐસા ક્યા રિશ્તા હૈ, દર્દ કોઈ ભી હો પર યાદ તુમ્હારી હી આતી હૈ.
  2. એક બાત બોલુ.. આજ સચ મેં તુમ બહુત યાદ આ રહે હો.
  3. બાત કરને કે લિયે બહુત સારે લોગ હૈ, મગર ઇન્તેઝાર બસ તુમ્હારા રહેતા હૈ.
  4. ચાહે તુઝસે બાતેં હો યા ના હો, પર તેરી ફિકર મુઝે હર પલ હોતી રહેતી હૈ
  5. રાત કા અંધેરા મુઝસે પૂછ રહા થા, કહાં ગયા વો રાત ભર બાતેં કરને વાલા.
  6. મૈં તુમસે કુછ નહીં કહેતી બસ ઇતની સી ગુઝારીશ હૈ. ઇતને પાસ આ જાઓ જીતના યાદ આતે હો.
  7. કભી કભી દિલ તુઝે એતના મિસ કરતા હૈ કી, મન તુઝસે હી બાત કરને કે લિયે તરસતા હૈ..
  8. કાશ તુમ્હેં ખ્વાબ હી આ જાયે કી, હમ તુમ્હેં કિતના યાદ કરતે હૈ હું તમને યાદ કરું છું.
  9. મેરી આંખો મેં આંસુ નહીં બસ કુછ નમી હૈ વજહ તુમ નહી તુમ્હારી કમી હૈ…
  10. સબ કુછ બદલ ગયા હૈ ઝિંદગી મેં, બસ તુઝે યાદ કરને કી આદત આજ ભી વહી હૈ.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">