Heart Touching Shayari : નહી બસતી કિસી ઔર કી સૂરત ઇન આંખો મી કાશ મૈને તુઝે ઇતને ગૌર સે ના દેખા હોતા..વાંચો શાયરી

|

Apr 23, 2024 | 10:30 PM

લોકો વારંવાર WhatsApp દ્વારા તેમના પ્રિયજનો સાથે વાતચીત જાળવી રાખે છે. જો તમે પણ તમારા ખાસ વ્યક્તિ અથવા પાર્ટનરને ખાસ રીતે વાતની સાથે પ્રેમનો એહસાસ અપાવતી કેટલીક વાત કહેવા માંગતા હોવ. તો તેમને આ હૃદયસ્પર્શી કવિતાઓ સાથે સંદેશ મોકલો. બસ આ કવિતાઓ વાંચ્યા પછી, તેઓ ખુશ થશે અને તમારાથી પ્રભાવિત પણ થશે.

Heart Touching Shayari : નહી બસતી કિસી ઔર કી સૂરત ઇન આંખો મી કાશ મૈને તુઝે ઇતને ગૌર સે ના દેખા હોતા..વાંચો શાયરી
Heart touching shayari

Follow us on

આ પોસ્ટમાં અમે તમારા માટે કેટલીક શ્રેષ્ઠ હાર્ટ ટચિંગ શાયરી લાવ્યા છીએ. આવી હૃદયસ્પર્શી ઈમોશન્સ જોવા મળશે. વ્યક્તિના જીવનમાં એવો સમય આવે છે જ્યારે તે ખૂબ જ એકલતા અનુભવે છે અને તેમના દૂર રહેલા ખાસને મનમાં ને મનમાં તેમની સાથે હોવાની ઉમ્મીદ કરે છે અને બસ સીધુ તેમની સાથે પહોચી જવાની ઝંખના કરે છે ત્યારે તેવા લોકો માટે જ ખાસ કરીને આજની આ શાયરી લઈને આવ્યા છે.

  1. વો મુસ્કાન થી કહીં ખો ગયી,
    ઔર મેં જઝબત થા કહીં બિખાર ગયા.
  2. કિતાબેં ભી બિલકુલ મેરી તરહ હૈ,
    અલ્ફાઝ સે ભરપુર મગર ખામોશ.
  3. જીંદગી બડી અજીબ સી હો ગયી હૈ,
    જો મુસાફિર વો રાસ નહી આયે,
    જીન્હેં ચાહા વો સાથ નહીં આયે.
  4. અધુરી મોહબ્બત મિલી તો નીંદ ભી રૂઠ ગયી,
    ગુમનામ જિંદગી થી તો કિતને સુકૂન સે સોયા કરતે થે.
  5. આજનું રાશિફળ તારીખ : 18-05-2024
    ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
    ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
    ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
    કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
    ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
  6. ગુમનામી કા અંધેરા કુછ ઇસ તરહ છા ગયા હૈ,
    કે દાસ્તાન બન કે જીના ભી હમેં રાસ આ ગયા હૈ.
  7. બસ એક મેરા હી હાથ નહી થમા ઉસને,
    વરના ગિરતે હુયે કિતને હી સંભાલે ઉસને.
  8. મોહબ્બત નહીં હૈ કાયદા મિલને યા બિછડને કા,
    યે ઇન ખુદગર્જ લફ્ઝો સે બહુત આગે કી બાત હૈ.
  9. કિતના વકીફ થી વો મેરી કમજોરી સે,
    વો રો દેતી થી ઔર મેં હાર જાતા થા.
  10. હાલ જબ ભી પૂછો ખૈરિયત બતાતે હો,
    લગતા હૈ મોહબ્બત છોડ દી તુમને.
  11. હકીકત મેં ખામોશી કભી ભી ચૂપ નહીં રહેતી હૈ,
    કભી તુમ ગૌર સે સુના હૈ બહુત કિસ્સે સુનાતી હૈ.
Next Article