AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beautiful Shayari: ઉનકે ચેહરે કી ચમક ઇતની હૈ, કી હર કિસી કી સૂરત ઉનકે સામને ફીકી હૈ..વાંચો શાયરી

તમે પ્રેમ કરો ત્યારે કોઈના ચેહરાથી નહી પરંતુ તમારા હૃદયથી પ્રેમ કરો. લોકો ઘણીવાર સુંદર ચહેરાથી છેતરાઈ જાય છે. ત્યારે આજની પોસ્ટમાં અમે ખુબસુરતી પર શાયરી લઈને આવ્યા છે. છોકરીઓની સુંદરતા જેના પર દિલ આવી જાય છે

Beautiful Shayari: ઉનકે ચેહરે કી ચમક ઇતની હૈ, કી હર કિસી કી સૂરત ઉનકે સામને ફીકી હૈ..વાંચો શાયરી
Beautiful shayari
| Updated on: Mar 12, 2024 | 10:00 PM
Share

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે વધારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા ક્રશને જણાવી શકો છે. ત્યારે આજની આ પોસ્ટમાં ખુબસુરતી પર એક થી એક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે જે તમે અહીં જોઈ શકો છો

  1. મૈં તુમ્હારી સાદગી કી ક્યા મિસાલ દૂન, ઇસ સારે જહાં મેં બે-મિસાલ હો તુમ.
  2. હુસ્ન વાલો કો સંવરને કી જરુરત ક્યા હૈ, વો તો સાદગી મેં ભી કયામત કી અદા રખતે હૈ.
  3. ઉનકે હુસ્ન કા આલમ ના પૂછીએ, બસ તસ્વીર હો ગયા હું તસ્વીર દેખ કર.
  4. તુમ જરા સા કમ ખૂબસૂરત હોતે, તો ભી બહુત ખૂબસૂરત હોતે.
  5. તેરી સૂરત કો જબ સે દેખા હૈ, મેરી આંખો પે લોગ મરતે હૈ.
  6. સારી દુનિયા બદલ ગયી જાના, તેરે તેવર મગર નહીં બદલે.
  7. ચેહરે કા કુછ હિસ્સા ઝહિર-એ-નકાબ કરકે, કરતે હૈં હુસ્ન વાલે દીદાર મેં મિલાવટ.
  8. કિસી કલી કિસી ગુલ મેં કિસી ચમન મેં નહીં, વો રંગ હૈ હી નહી કહી જો તેરે ચહેરે મેં હૈ .
  9. સારી દુનિયા કા હુસ્ન દેખા હૈ, અબ ભી તુમ લાજવાબ લગતે હો.
  10. સવાલ થા કે ઉનકા હુસ્ન ક્યા હૈ? જવાબ થા કે જવાબ હી નહી.
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">