‘એક પ્યાર કા નગમા હૈ’ ગીત ગાનારી મહિલાની લોકોએ લતા મંગેશકર સાથે સરખામણી કરી!

|

Aug 02, 2019 | 1:38 PM

લતા મંગેશકર ફરીથી ચર્ચામાં આવ્યા છે. એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા લતા મંગેશકરનું એક પ્રખ્યાત ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈ રહી છે. Woman sings ‘Ek Pyaar Ka Nagma’ at Ranaghat railway station in Bengal, video goes viral.#TV9News pic.twitter.com/wZtv6M6c9O Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની […]

એક પ્યાર કા નગમા હૈ ગીત ગાનારી મહિલાની લોકોએ લતા મંગેશકર સાથે સરખામણી કરી!

Follow us on

લતા મંગેશકર ફરીથી ચર્ચામાં આવ્યા છે. એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા લતા મંગેશકરનું એક પ્રખ્યાત ગીત ‘એક પ્યાર કા નગમા હૈ’ ગાઈ રહી છે.

આ વીડિયો બંગાળનો હોય એવું જાણવા મળી રહ્યું છે. હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ મહિલાના અવાજથી ફીદા થઈ ગયા છે. મહિલાએ લતા મંગેશકર જેવા જ શાનદાર અવાજમાં ગીતને ગાયું છે.

આ પણ વાંચો:   UAPA બિલ શું છે જેના લીધે સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થઈ રહ્યો છે?

આ વીડિયોને લોકોએ લાખો વખત જોયો છે. લાખો લોકો આ વીડિયો પર રિએક્શન અને કમેન્ટ કરી રહ્યાં છે. મહિલાની તુલના લોકો સોશિયલ મીડિયામાં લતા મંગેશકર સાથે કરતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો ઈન્ટરનેટ પરથી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article