14 મહિનાની બાળકી સાથે મહિલા કોન્સ્ટેબલ નિભાવી રહ્યાં છે ફરજ, જુઓ VIDEO

|

Apr 07, 2020 | 2:01 PM

લોકડાઉન દરમિયાન પોલીસ દિવસ રાત લોકો નિયમનું પાલન કરે તેના માટે ફરજ પર છે.  પરિવારને છોડીને પણ પોલીસના જવાનો કામ કરી રહ્યાં છે. આ બાજુ એક  કિસ્સો ભુજથી સામે આવ્યો છે જેમાં મહિલા કોન્સ્ટેબલ પોતાની 14 મહિનાની દીકરી સાથે ફરજ નિભાવી રહ્યાં છે.  આમ તેઓ એક માતા અને પોલીસ તરીકેની જવાબદારી બંને એકસાથે જ નિભાવી […]

14 મહિનાની બાળકી સાથે મહિલા કોન્સ્ટેબલ નિભાવી રહ્યાં છે ફરજ, જુઓ VIDEO

Follow us on

લોકડાઉન દરમિયાન પોલીસ દિવસ રાત લોકો નિયમનું પાલન કરે તેના માટે ફરજ પર છે.  પરિવારને છોડીને પણ પોલીસના જવાનો કામ કરી રહ્યાં છે. આ બાજુ એક  કિસ્સો ભુજથી સામે આવ્યો છે જેમાં મહિલા કોન્સ્ટેબલ પોતાની 14 મહિનાની દીકરી સાથે ફરજ નિભાવી રહ્યાં છે.  આમ તેઓ એક માતા અને પોલીસ તરીકેની જવાબદારી બંને એકસાથે જ નિભાવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :   સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કોરોના સામે લડવા અંગે કર્યા સૂચનો

 

Published On - 12:48 pm, Tue, 7 April 20

Next Article