જાણો એ ગામ વિશે જ્યાં દશેરાના દિવસે લોકો એકબીજા સાથે યુદ્ધ કરે છે!

|

Oct 07, 2019 | 4:57 PM

દશેરાનો તહેવાર એક સત્યના વિજયનો તહેવાર ગણવામાં આવે છે. નવલા નોરતાની નવ રાત બાદ આ તહેવાર આવે છે. ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને વિજય મેળવ્યો હતો તેના લીધે દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 […]

જાણો એ ગામ વિશે જ્યાં દશેરાના દિવસે લોકો એકબીજા સાથે યુદ્ધ કરે છે!

Follow us on

દશેરાનો તહેવાર એક સત્યના વિજયનો તહેવાર ગણવામાં આવે છે. નવલા નોરતાની નવ રાત બાદ આ તહેવાર આવે છે. ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને વિજય મેળવ્યો હતો તેના લીધે દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: રૂપાલમાં માતાજીની પલ્લીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, લાખો કિલો ઘીનો અભિષેક કરાશે

જ્યાં પુરા દેશમાંથી ઉત્સાહની સાથે તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય તો તમને કોઈ કહે કે લોકો એકબીજાની સાથે આ દિવસે ઝઘડે પણ છે તો કેવું લાગે? ઉત્તરાખંડમાં એક ગામ આવેલું છે ત્યાં લોકો દશેરાના દિવસે એકબીજાની સાથે યુદ્ધ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આખા વર્ષ દરમિયાન કરેલાં પાપમાંથી મુક્તિ મેળવવા માટે લોકો યુદ્ધ કરે છે. તેઓ ગાગલી નામના ઝાડના ડંડાઓ સાથે યુદ્ધ કરે છે. સ્થાનિય ભાષામાં આ તહેવારને પાઈતા કહેવામાં આવે છે. આમ ઘણાં એવા ગામો ભારતમાં છે જેઓ તહેવારોને અલગ રીતે ઉજવે છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article