પારડી તાલુકાના કોટલાવ ગામના દાદરી ફળિયામાં પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી,એક દિવસ સુધી ઘરે રાખી મુકવો પડ્યો મૃતદેહ,સ્થાનિક લોકોની પૂલ બનાવવાની માગ તંત્ર સુધી કેમ નથી પહોચતી?

|

Sep 20, 2020 | 11:09 PM

વલસાડમાં વરસાદ આફતનું રૂપ જાણે લઈ રહ્યો છે. વલસાડ જિલ્લા ગ્રામ્ય પંથકમાં વરસાદ અટકવાનું નામ લથી લઈ રહ્યો જેને લઈને જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. વાત પારડી તાલુકાના કોટલાવ ગામની ઘટના વિશે કે જેમાં દાદરી મોરા ફળિયામાં ગઈકાલે એક આધેડનું મોત થઈ ગયા બાદ પણ તેની અંતિમવિધિ નોહતી થઈ શકી હતી. ફળિયાની ચારે તરફ પાણી […]

પારડી તાલુકાના કોટલાવ ગામના દાદરી ફળિયામાં પાણી વચ્ચેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી,એક દિવસ સુધી ઘરે રાખી મુકવો પડ્યો મૃતદેહ,સ્થાનિક લોકોની પૂલ બનાવવાની માગ તંત્ર સુધી કેમ નથી પહોચતી?
http://tv9gujarati.in/valsad-na-pardi-…akhi-mukvo-padyo/

Follow us on

વલસાડમાં વરસાદ આફતનું રૂપ જાણે લઈ રહ્યો છે. વલસાડ જિલ્લા ગ્રામ્ય પંથકમાં વરસાદ અટકવાનું નામ લથી લઈ રહ્યો જેને લઈને જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. વાત પારડી તાલુકાના કોટલાવ ગામની ઘટના વિશે કે જેમાં દાદરી મોરા ફળિયામાં ગઈકાલે એક આધેડનું મોત થઈ ગયા બાદ પણ તેની અંતિમવિધિ નોહતી થઈ શકી હતી. ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યાં હોવાથી અંતિમયાત્રા જ નોહતી કાઢી શકાઈ, આજે બીજા દિવસે પણ પાણી નહી ઉતરતા મૃતકના પરિવારજનોએ પાણીમાં રહીને મૃતદેહને લઈને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. કોટલાવ ગામ નજીકથી પસાર થતી ખાડીમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે અને છેલ્લા ઘણા સમયથી પુલ બનાવવા લોકોની ઉગ્ર માગ હોવા છતા પણ તંત્ર કોઈ તેના પર ધ્યાન નથી આપી રહ્યું.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 11:29 am, Thu, 13 August 20

Next Article