વેલેન્ટાઈન ડે 2020: જાણો આ દિવસને કેવી રીતે બનાવવો યાદગાર, અપનાવો આ ટિપ્સ

વેલેન્ટાઈન ડે 2020: જાણો આ દિવસને કેવી રીતે બનાવવો યાદગાર, અપનાવો આ ટિપ્સ

વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે. વેલેન્ટાઈન વીક 14 ફેબ્રુઆરીના પુરુ થઈ રહ્યું છે. આ દિવસની પ્રેમીઓ માટે ખાસ છે અને તેને કેવી રીતે ઉજવવો તેના વિશે અમે જણાવીશું. આ દિવસ કેવી રીતે તમારા પાર્ટનરની સાથે યાદગાર બનાવી શકો છો તેના વિશે અમે આ ખબરમાં માહિતી આપી રહ્યાં છીએ.

1. ક્યા સમયે કરશો Wish?
રાતના 12 વાગ્યાથી નવા દિવસની શરૂઆત થઈ જતો હોય છે અને જો તમે કોઈને સ્પેશિયલ વિશ કરવા માગતા હોય તો પોતાના અંદાજમાં રાતે જ વિશ કરી દો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2. ગુલાબ આપીને કરો Wish
ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે અને તેના લીધે ગુલાબ આપીને વિશ કરવું જોઈએ. તમે ગુલાબનો ગુલદસ્તો પણ બનાવી શકો છો અને તે શક્ય ના હોય તો અલગ અલગ ગુલાબ આપીને પણ વિશ કરી શકો છો.

3. ગુલાબની સાથે આપો પ્રેમભર્યો સંદેશ

તમારા પાર્ટનરને ખુશ કરવા માટે ગુલાબની સાથે પ્રેમભર્યો મેસેજ પણ આપી શકો છો. આથી ગુલાબની સાથે કે ગુલદસ્તાની સાથે એક કાગળમાં મેસેજ લખીને તમારી વાત મુકી શકો છો.

આ પણ વાંચો :  સુરત: હવે ડ્રેનેજ કામગીરીમાં નહીં જાય જીવ! મનપાનો સફાઇ રોબોટ ખરીદવાનો નિર્ણય, જુઓ VIDEO

4. તમારા જૂની યાદોને કરો તાજી
તમારા પાર્ટનરની સાથે કોઈ ખાસ યાદ હોય અને તેની તસ્વીર તમારી પાસે હોય તો તમે તેને એક કાર્ડમાં રાખીને સંદેશ મોકલી શકો છો. આમ વેલેન્ટાઈન કાર્ડમાં તમારો સંદેશ આપી શકો છો.

Ahmedabad APMC Latest rates of 18th December 2019
5. બહાર ફરવા જવાનો બનાવો પ્લાન

વેલેન્ટાઈન ડેના દિવસે તમે તમારા પાર્ટનરની સાથે બહાર ફરવા જઈ શકો છો. તમારા પાર્ટનરની સાથે આ દિવસે સમય વિતાવીને તેને જણાવી શકો છો આ દિવસ તેમના માટે કેટલો ખાસ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

6. પહેલી મુલાકાતની જગ્યા પર લઈ જાઓ
એવી જગ્યાએ લઈને જાઓ જે તમારા પાર્ટનરની પ્રિય હોય અથવા એ જે જગ્યાએ તમે પહેલીવાર મળ્યા હોય તે જગ્યાએ લઈ જાઓ. જેના લીધે તમે તમારા પ્રેમની યાદો સાથે એકબીજાને કનેક્ટ કરી શકશો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

7. રોમાંટિક મૂવી જોવા લઈ જાઓ

તમારા પાર્ટનરને આ દિવસે રોમાંટિક મુવી જોવા પણ લઈ જઈ શકો છો. ફિલ્મ દેખાડીને પણ તમે પોતાના પ્રેમનો એકરાર કરી શકો છો. આમ ઉપરની દર્શાવેલી રીતે તમે તમારા પાર્ટનરની સાથે આ પ્રેમભર્યા દિવસને ઉજવી શકો છો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati