વડોદરાની સયાજી હોસ્પિટલની ICUમાં લાગેલી આગનાં સીસીટીવી સામે આવ્યા, વેન્ટિલેટરમાં શોટ સર્કિટ બાદ વિસ્ફોટ થયો હોવાનો ખુલાસો

|

Sep 18, 2020 | 7:51 PM

વડોદરાનાં સયાજી હોસ્પિટલના ICUમાં લાગેલી આગનાં સીસીટીવી સામે આવ્યા છે. અચાનક ભડકી ઉઠેલી આગમાં જોવા મળી રહ્યું કે વેન્ટિલેટરમાં શોટ સર્કિટ બાદ વિસ્ફોટ થયો હતો જેને લઈને સારવાર લઇ રહેલા દર્દીઓ અને તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. ICUમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.   Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ […]

વડોદરાની સયાજી હોસ્પિટલની ICUમાં લાગેલી આગનાં સીસીટીવી સામે આવ્યા, વેન્ટિલેટરમાં શોટ સર્કિટ બાદ વિસ્ફોટ થયો હોવાનો ખુલાસો
https://tv9gujarati.in/vadodara-ni-saya…vanu-saame-aavyu/

Follow us on

વડોદરાનાં સયાજી હોસ્પિટલના ICUમાં લાગેલી આગનાં સીસીટીવી સામે આવ્યા છે. અચાનક ભડકી ઉઠેલી આગમાં જોવા મળી રહ્યું કે વેન્ટિલેટરમાં શોટ સર્કિટ બાદ વિસ્ફોટ
થયો હતો જેને લઈને સારવાર લઇ રહેલા દર્દીઓ અને તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. ICUમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:51 pm, Wed, 9 September 20

Next Article