ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, જાણો ટેકાના ભાવમાં કેટલો વધારો કર્યો?

|

Oct 23, 2019 | 2:27 PM

દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને મોટી દિવાળી ભેટ આપી છે.  કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં 50 ટકાથી 109 ટકા સુધીનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી છે. કેબિનેટે રવી પાક માટે ન્યૂનતમ સમર્થન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જોવા જઈએ તો એમએસપીમાં ઘઉં અને જુવારના ભાવમાં 85 રુપિયાનો વધારો, […]

ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, જાણો ટેકાના ભાવમાં કેટલો વધારો કર્યો?

Follow us on

દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને મોટી દિવાળી ભેટ આપી છે.  કેન્દ્ર સરકારે રવી પાકના ટેકાના ભાવમાં 50 ટકાથી 109 ટકા સુધીનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી છે. કેબિનેટે રવી પાક માટે ન્યૂનતમ સમર્થન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જોવા જઈએ તો એમએસપીમાં ઘઉં અને જુવારના ભાવમાં 85 રુપિયાનો વધારો, 255 રુપિયાના વધારો ચણાના ભાવમાં, મસૂરમાં 325 રુપિયાનો વધારો અને સરસવમાં 225 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

આ પણ વાંચો : શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, કુલ 12,344 વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો- અધ્યાપકોની કરાશે ભરતી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article